બે $20\, mm$ કેન્દ્રલંબાઈ ધરાવતા ધન લેન્સમાંથી માઇક્રોસ્કોપ બનાવવામાં આવે છે જેમાં વસ્તુ વસ્તુકાંચથી $25\, mm$ અંતરે પડેલ છે. તો બંન્ને લેન્સને કેટલા દૂર($mm$ માં) ગોઠવવા જોઈએ કે જેથી અંતિમ પ્રતિબિંબ અનંત અંતરે મળે?
  • A$20$
  • B$100$
  • C$120$
  • D$80$
AIEEE 2012, Diffcult
Download our app for free and get startedPlay store
c
To obtain final image at infinity, object which is the image formed by objective should be at focal distance of eye-piece. By lens formula (for objective)

\(\frac{1}{v_{0}}-\frac{1}{u_{0}}=\frac{1}{f_{0}}\)

\(\alpha, \quad \frac{1}{v_{0}}-\frac{1}{-25}=\frac{1}{20}\)

\(\Rightarrow \quad \frac{1}{v_{0}}=\frac{1}{20}-\frac{1}{25}=\frac{5-4}{100}=\frac{1}{100}\,\mathrm{mm}\)

\(\therefore \quad v_{0}=100\, \mathrm{mm}\)

Therefore the distance between the lenses

\(=v_{0}+f_{e}=100\, \mathrm{mm}+20\, \mathrm{mm}=120\, \mathrm{mm}\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    હવામાં ગતિ કરતા પ્રકાશ કિરણને ધ્યાનમાં લો ને $\sqrt{2 n}$ વક્રીભવનાંક ધરાવતા માધ્યમ પર આપાત થાય છે. આપાત કોણ વક્રીભૂતકોણ કરતા બમણો છે. તો આપાત કોણ .......... હશે.
    View Solution
  • 2
    જો પ્રિઝમકોણ $60^{\circ}$ અને લઘુત્તમ વિચલન કોણ $40^{\circ}$ હોય, તો વક્રીભવનકોણ કેટલા .....$^o$ થશે?
    View Solution
  • 3
    હવામાં $\lambda_1$ તરંગલંબાઈ અને $\nu_1$ આવૃત્તિ ધરાવતું એક એકવર્ણી તરંગ બીજા માધ્યમમાં પ્રવેશે છે. જો આંતર પૃષ્ઠ પર આપાતકોણ અને વક્રીભવનકોણ અનુક્રમે $45^{\circ}$ અને $30^{\circ}$ છે. તો વક્રીભૂત તરંગની તરંગલંબાઈ $\lambda_2$ અને આવૃત્તિ પર $\nu_2$ હોય, તો
    View Solution
  • 4
    સમતલ બહિર્ગોળ કાચના લેન્સની કેન્દ્રલંબાઈ $20\, cm \left(\mu_{ g }\right. =1.5)$ છે. તેની સમતલ સપાટી પર ચાંદીનો ઢોળ ચડાવવામાં આવે છે. એક પ્રકાશીત વસ્તુને લેન્સથી $60\, cm$ અંતરે તેની અक्ष પર બહિર્ગોળ બાજુએ મૂકવામાં આવે છે. તો પ્રતિબિંબનું અંતર ($cm$ માં) કેટલું છે ?
    View Solution
  • 5
    એક દડાને ટેબલની ટોચ પરથી $\theta$ ખૂણે પ્રારંભિક ઝડપ $u$ સાથે પ્રક્ષેપિત કરવામાં આવ્યો છે, દડાની સાપેક્ષમાં પ્રતિબિંબની ગતિ કવી છે ?
    View Solution
  • 6
    અહીં દર્શાવેલ આકૃતિમાં લેન્સના સંયોજનની સમતુલ્ય કેન્દ્રલંબાઈ ($cm$ માં) કેટલી છે? (બધા જ સ્તરો પાતળા ધારો)
    View Solution
  • 7
    જો એક સમતલ-બહિર્ગોળ લેન્સમાં, બહિર્ગોળ સપાટીની વક્રતા ત્રિજ્યા $10\, cm$ હોય અને કેન્દ્રલંબાઈ $30\, cm$ હોય, તો લેન્સના પદાર્થનો વક્રીભવનાંક કેટલો હશે ?
    View Solution
  • 8
    પ્રિઝમનો પ્રિઝમકોણ $45^o $ અને આપાતકોણ $60^o $ છે. કિરણ બીજી સપાટી પર $ 90^°$ ના ખૂણે બહાર આવે ,તો પ્રિઝમનો વક્રીભવનાંક $\mu $ અને વિચલનકોણ $\delta $ કેટલો થાય?
    View Solution
  • 9
    એક છોકરો $30 \,cm$ દૂર રહેલા અરીસાની સામે ઉભો છે. તેના ચત્તું પ્રતિબિંબનું ઉંચાઈ તેની વાસ્તવિક ઉંચાઈથી $\frac{1}{5}^{th}$ ભાગની છે. તેણે ઉપયોગમાં લીધેલો અરીસો ..... .છે.
    View Solution
  • 10
    ઓબ્જિેકિટવપીસ અને આઇપીસની કેન્દ્રલંબાઇનો તફાવત માઇક્રોસ્કોપ અને ટેલિસ્કોપમાં... 
    View Solution