જો એક સમતલ-બહિર્ગોળ લેન્સમાં, બહિર્ગોળ સપાટીની વક્રતા ત્રિજ્યા $10\, cm$ હોય અને કેન્દ્રલંબાઈ $30\, cm$ હોય, તો લેન્સના પદાર્થનો વક્રીભવનાંક કેટલો હશે ?
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક બિંદુવત વસ્તુ $O$ ને બે પાતળા અનુક્રમે $24\,cm$ અને $9\,cm$ કેન્દ્રલંબાઈવાળા સંમિત સમઅક્ષીય લેન્સ $L _1$ અને $L _2$ ની સામે મૂકે છે. બે લેન્સ વચ્યેનું અંતર $10\,cm$ અને વસ્તુને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે લેન્સ $L_1$ થી $6\,cm$ દૂર રહેલી છે. વસ્તુ અને બે લેન્સના તંત્ર વડે રચાતા પ્રતિબિંબ વચ્ચેનું અંતર .........$cm$ છે.

બે વસ્તુઓ $A$ અને $B$ ને $40\,cm$ ની વક્રતા ત્રિજ્યા ધરાવતા અંતર્ગોળ અરીસાની સામે અનુક્રમે $15\,cm$ અને $25\,cm$ અંતરે રાખવામાં આવ્યા છે. અરીસા દ્વારા મળતા પ્રતિબંબો વચ્ચેનું અંતર $...........\,cm$ થશે.
દ્વિ બહિર્ગોળ લેન્સ બે પાતળા સમતલીય બહિર્ગોળ લેન્સથી બનાવેલો છે. પહેલાં લેન્સનો વક્રીભવનાંક $1.5 $અને બીજાનો $1.2$ છે. બંન્ને વક્ર સપાટીની વક્રતાત્રિજ્યા $ R\, 14 \,cm$ છે. આ દ્વિ બહિર્ગોળ લેન્સથી $40\, cm$ દૂર પદાર્થ મૂક્લો છે. તેનું પ્રતિબિંબ કેટલા .....$cm$ મળશે?