બે અવાહક પ્લેટોને સમાન રીતે વિદ્યુતભારીત કરેલી છે. તેમની વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનો તફાવત $V _{1}- V _{2}=20\; V$ (જ્યાં પ્લેટ$-2$ વધારે સ્થિતિમાને) છે. બે પ્લેટો વચ્ચેનું અંતર $0.1\; m$ છે અને તે અનંત સુધી વિસ્તરેલી છે. પ્લેટ$-1$ ની અંદરની સપાટી પરથી એક ઈલેક્ટ્રોન સ્થિર સ્થિતિમાંથી મુક્ત થાય, તો જ્યારે તે પ્લેટ$-2$ ને અથડાય ત્યારે તેનો વેગ કેટલો હશે ?
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
આકૃતીમાં દર્શાવેલ કેપેસીટરમાં સંગ્રહીત ઉર્જા $4.5 \times 10^{-6}\ J$ છે. જો બેટરીને બીજા $900\,pF$ ના કેપેસીટર વડે બદલવામાં આવે તો તંત્રની કુલ ઉર્જા શોધો ?
એક ટૂંકા વિદ્યુત દ્વિધ્રુવીયની દ્વિધ્રુવીય ચાક્માત્રા $16 \times 10^{-9}\, Cm$ છે. આ દ્વિધ્રુવીયના અક્ષ સાથે $60^{\circ}$ ખૂણો બનાવતી એક રેખા પર, આ દ્વિધ્રુવીયના કેન્દ્રથી $0.6\, m$ અંતરે રહેલ એક બિંદુ પર આ દ્વિધ્રુવીયના કારણે લાગતું વિધુતસ્થિતિમાન $.........V$ છે
$\left(\frac{1}{4 \pi \epsilon_{0}}=9 \times 10^{9} Nm ^{2} / C ^{2}\right)$
$5 \,\mu F$ ના મૂલ્યના એક સંઘારકને $C _{1} 30 \,V$ ના સ્થિતિમાન થી બેટરી વડે વીજભારિત કરવામાં આવે છે. ત્યારબાદ બેટરીને દૂર કરવામાં આવે છે એ આકૃતિમાં દર્શાવ્યા અનુસાર બીજા $10 \,\mu F$ ના અવિદ્યુતભારિત સંઘારક સાથે જોડવામાં આવે છે. જ્યારે કળ બંધ હોય છે ત્યારે સંધારક વચ્ચે વીજભારનું વહન થાય છે. સંતુલન સમયે, બીજા સંઘારક $C _{2}$ પરનો વિદ્યુતભાર ........... $\mu C$ હશે.
એક વિદ્યુત પરિપથમાં $1.0$ $kV$ વિદ્યુત વિભવની સામે $2$$\mu F$ કેપેસિટરોની જરૂર છે.$1$$\mu F$ ના ખૂબ જ મોટી સંખ્યામાં કેપેસિટરો છે,જે $300$ $V$ ના વિદ્યુત વિભવ કરતા વધુ વિદ્યૂત વિભવ સહિ શકતા નથી. તો આ માટે જરૂરી ઓછામાં ઓછા કેપેસિટરોની સંખ્યા
પાતળી ધાતુની પટ્ટી દ્વારા બનાવેલ કેપેસીટરનું કેપેસીટન્સ $2\ \mu F$ છે જો પાતળી ધાતુની પટ્ટીઓને $0.15\, mm $ જાડાઇના પેપેર વડે ભરવામાં આવે તથા પેપરનો ડાલઇલેક્ટ્રીક અચળાંક $2.5$ તથા લંબાઇ $400 \,mm$ હોય તો પટ્ટીની લંબાઇ.....$m$
આકૃતિમાં દર્શાવ્યા મુજબ be $q_1$ અને $q_2$ વિદ્યુતભાર $30\;cm$ અંતરે છે. ત્રીજો વિદ્યુતભાર $q_3$ ને $C$ થી $D$ સુધી $40 \;cm$ ત્રિજ્યાના વર્તુળની ચાપ પર લઇ જવામાં આવે છે. તંત્રની સ્થિતિઊર્જામા $\frac{{{q_3}}}{{4\pi {\varepsilon _0}}}k$ ફેરફાર થાય તો, $k=$