બે અવલોકનકારો $v$ ઝડપે અને એકબીજાની સાપેક્ષે સુરેખરેખા પર ગતિ કરે છે તેમ લો તેઓ $m $ દળનો એક ટુકડો $l$ અંતર સુધી ખરબચડી સપાટી પર ગતિ કરે છે તેનું અવલોકન કરે છે. બે અવલોકનકાર દ્વારા કરેલા અવલોકનમાં નીચે આપેલ પૈકી કઈ રાશિ સમાન રહેશે?
  • A$t$ સમયે ટુકડાની ગતિ ઊર્જા
  • B
    ઘર્ષણ વડે થતું કાર્ય
  • C
    ટુકડા પર થતું કાર્ય
  • D
    ટુકડાનો પ્રવેગ
Easy
Download our app for free and get startedPlay store
d
work done and hence kinetic energy depends upon the displacement and velocity of block. where as acceleration is rate of change of velocity w.r.t. time and both the observers are moving at constant velocity w.r.t each other so acceleration observed will be same.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $M = 5 kg$ દળનો બ્લોક સ્પ્રિંગના એક છેડે લટકાવેલો છે. આ સ્પ્રિંગ શિરોલંબ દિશામાં $l = 0.1 m$ જેટલું  બ્લોકના દળના કારણે વિસ્તરણ પામે છે. બ્લોકને $v = 2 m/sec$ ની ઝડપ ઊર્ધ્વ દિશામાં આપવામાં આવે છે. બ્લોક કેટલા ............. $\mathrm{m}$ ઉંચાઈએ પહોંચશે ? ($g = 10 m/s^2$)
    View Solution
  • 2
    એક હવામાં જતાં પદાર્થનો વેગ $(20 \hat{\mathrm{i}}+25 \hat{\mathrm{j}}-12 \hat{\mathrm{k}})$ છે તે અચાનક બે ભાગમાં વિભાજિત થાય છે જેમના દળનો ગુણોતર $1: 5$ છે.નાનો પદાર્થ $(100 \hat{\mathrm{i}}+35 \hat{\mathrm{j}} +8 \hat{\mathrm{k}})$ ના વેગથી ગતિ કરતો હોય તો મોટા પદાર્થનો વેગ કેટલો હશે?
    View Solution
  • 3
    સ્થિતિઊર્જા $U$ અને અંતર $r$ ના ગ્રાફમાં દ્રીપરમાણ્વીય અણુ  માટે મહત્તમ અને ન્યૂનતમ આકર્ષણ ક્યાં બિંદુ આગળ હોય $?$
    View Solution
  • 4
    એક ગનમાંથી એક બુલેટ ખૂબ જ મોટા લાકડાના બ્લોકમાં મારતાં ગોળી બ્લોકમાં $6 m$ ગતિ કરે ત્યારે તેનો વેગ અડધો થાય છે, તો તે વધારાનું  ............. $\mathrm{cm}$ અંતર કાપી સ્થિર થશે.
    View Solution
  • 5
    $m$ દળનો કણ $r$ ત્રિજયાના વર્તૂળાકાર માર્ગ પર સમય સાથે બદલાતા કેન્દ્રગામી પ્રવેગી $ac = k^2rt^2$ મુજબ ગતિ કરે છે. જયાં $k$ અચળાંક છે. તેના પર લાગતા બળ વડે કણને મળતો પાવર કેટલો હશે ?
    View Solution
  • 6
    ઉપરની આકૃતિમાં દર્શાવ્યા મુજબ, ઢાળવાળા સમતલની ટોચ પરથી બ્લોકને મુક્ત કરવામાં આવે છે.જ્યારે બ્લોક સ્પ્રિંગ સાથે અથડાય ત્યારે થતું સ્પ્રિંગ નું મહતમ સંકોચ. . . . . . .છે.
    View Solution
  • 7
    $Q$ બોમ્બ ફૂટતાં $200\,  kg$  દળની ટ્રોલી  $36 metres $ અંતર કાપીને સ્થિર થાય છે.તો $300kg $ દળની ટ્રોલી કેટલા .......$m$ અંતર કાપીને સ્થિર થશે?
    View Solution
  • 8
    $40\, {m} / {s}$ ના વેગથી ઘર્ષણરહિત સપાટી પર સમક્ષિતિજ દિશામાં ગતિ કરતાં બ્લોકના $1: 2$ ના ગુણોત્તરમાં બે ટુકડા થાય છે. જો નાના ટુકડાનો વેગ $60\, {m} / {s}$ સમાન દિશામાં હોય, તો ગતિઉર્જમાં થતો આંશિક ફેરફાર કેટલો હશે?
    View Solution
  • 9
    $20 kg$ નો પદાર્થ  $ 10 m/s $ ની ઝડપે ગતિ કરતો $5 kg$ ના સ્થિર પદાર્થ સાથે અથડાય છે. અથડામણ બાદ બન્ને પદાર્થ ચોંટી જાય છે. તો તેમની સંયુકત ગતિઊર્જા …… $J$ થશે.
    View Solution
  • 10
    બે ગોળાકાર દ્રઢ પદાર્થો વચ્ચે ના અસ્થિતિસ્થાપક સંઘાત માટે ....
    View Solution