બે બિંદુવત વિધુતભારો $+q$ અને $-q$ ને $(-d, 0)$ અને $(d, 0)$ પર $x -y$ સમતલમાં મૂકેલા હોય તો 
  • A$y-$ અક્ષ પર બધા બિંદુઓએ વિધુતક્ષેત્ર $\hat i$ દિશામાં હોય 
  • Bઅક્ષ પર વિધુતક્ષેત્ર $\overrightarrow E $ બધા બિંદુ આગળ સમાન $X - $દિશામાં હોય.
  • Cડાઈપોલ મોમેન્ટ $2qd$ એ ધન $\hat i$ દિશામાં હોય. 
  • D
    અનંત અંતરેથી ઉંદગમબિંદુ પર પરીક્ષણ વિધુતભારને લાવવા કાર્ય કરવું પડે
IIT 1995,AIIMS 2013, Medium
Download our app for free and get startedPlay store
a
(a) From figure, it is clear that \(\overrightarrow E \) at all points on the \(y\)-axis is along \(\hat i\). Here \(\overrightarrow E \) of all points on \(x\)-axis cannot have the same direction.
Here electric potential at origin is zero so no work is done in bringing a test charge from infinity to origin.
Here dipole moment is in -\(x\) direction (\(-q\) to \(+q\)).
Hence only option \((a)\) is correct.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    જ્યારે બે સમાન વિદ્યુતભારીત વિદ્યુતભારોને $5\, cm$ અંતરે મુકવામાં આવે ત્યારે તે $0.144$ ન્યૂટન જેટલું અપાકર્ષી બળ અનુભવે છે. વિદ્યુતભારનું મૂલ્ય માઈક્રો કુલંબમાં ....... હશે.
    View Solution
  • 2
    $250\;gm$ ના એક પ્યાલા પાણીમાં કેટલા ધન અને ઋણ વિધુતભારો હશે ? 
    View Solution
  • 3
    ત્રણ દરેક $2 \,C$ જેટલા વિદ્યુતભારીત બોલને $2 \,m$ લંબાઈના સ્લિકના દોરાથી (આકૃતિમાં દર્શાવ્યા અનુસાર) સમાન બિંદુ $P$ આગળથી લટકાવવામાં આવ્યા છે. તેઓ $1 \,m$ બાજુનો સમબાજુ ત્રિકોણ બનાવે છે. વિદ્યુતભારીત બોલ પર લાગતુ કુલ બળ અને કોઇપણ બે વિદ્યુતભારો વચ્યે પ્રવર્તતા બળોનો ગુણોત્તર .......... થશે.
    View Solution
  • 4
    $0.1 \,\mu m$ ત્રિજ્યાનો એક વિદ્યુતભારતીત પાણીનું ટીપુ વિદ્યુતક્ષેત્રની સંતુલન અવસ્થા હેઠળ આવેલ છે. ટીપા પરનો વિદ્યુતભાર ઈલેકટ્રોનીક્સ વિદ્યુતભારને સમતુલ્ય છે. વિદ્યુતક્ષેત્રની તીવ્રતા ........$N/C$ છે.
    View Solution
  • 5
    બે એકસમાન વાહક ગોળા $A$ અને $B$ પર સમાન વિજભાર છે.તેમની વચ્ચેની અંતર તેમના વ્યાસ કરતાં ઘણું વધારે છે અને તેમની વચ્ચેનું બળ $F$ છે. ત્રીજો સમાન વાહક ગોળો $C$ જે વિજભારરહિત છે તેને પહેલા $A$ ગોળા અને પછી $B$ ગોળા સાથે સ્પર્શ કરાવીને દૂર કરવામાં આવે છે તો હવે $A$ અને $B$  ગોળા વચ્ચે કેટલું બળ લાગતું હશે?
    View Solution
  • 6
    $\rho (r) = \frac{A}{{{r^2}}}{e^{ - 2r/a}}$ જ્યાં $A$ અને $a$ અચળાંકો છે, જેટલી કદ વિદ્યુતભાર ઘનતા ધરાવતા $R$ ત્રિજ્યાના ગોળામાં વિદ્યુત ભારનું વિતરણ થયેલ છે. જો $Q$ એ આ વિતરણનો કુલ વિધુતભાર હોય તો ત્રિજ્યા $R$ કેટલી હશે.
    View Solution
  • 7
     $10^{-6}\, kg$ દળના પાણીની ટીપા પરનો વિદ્યુતભાર $10^{-6}\,C$ છે. ટીપા પર કેટલી માત્રાનું વિદ્યુતક્ષેત્ર લાગુ પાડવામાં આવે કે જેથી તે તેના વજન સાથે સંતુલિત અવસ્થામાં હોય.
    View Solution
  • 8
    ઈલેકટ્રોન અને પ્રોટોન સમાન વિદ્યુતક્ષેત્રમાં મૂકેલા છે. તેઓના પ્રવેગનો ગુણોત્તર ...... છે.
    View Solution
  • 9
    $q_1$ બિંદુવત વિદ્યુતભાર $q_2$ વિદ્યુતભાર પર $F$ બળ લાગુ પાડે છે. જો બીજો એક વિદ્યુતભાર $q_3$ ને $q_2$ વિદ્યુતભારની એકદમ નજીક મૂકવામાં આવે તો $q_1$ વિદ્યુતભાર દ્વારા $q_2$ વિદ્યુતભાર પર લાગતું બળ કેટલું હશે ?
    View Solution
  • 10
    એક વિદ્યુત દ્રીધ્રુવીને $2 \times 10^5\,N C ^{-1}$ તીવ્રતાના વિદ્યુતક્ષેત્ર સાથે $30^{\circ}$ ના ખૂણે મૂકેલી છે. તે $4\,N m$ જેટલું ટોર્ક અનુભવે છે.જો દ્રીધ્રુવીની લંબાઈ $2\,cm$ હોય તો દ્રીધ્રુવી પરના વીજભારની ગણતરી કરો.
    View Solution