પ્રોટોન પર બળ \(F_p = eE ... m_pa_p = eE …….(2)\)
સમીકરણ \((1) / (2)\) પરથી,
\(\frac{{{a_e}}}{{{a_p}}}\,\, = \,\,\frac{{{m_p}}}{{{m_e}}}\)
$(1)$ બળની વિદ્યુત રેખા ઘનતા આપેલ બિંદુ આગળ વિદ્યુત તીવ્રતા સદિશ $E$ ના મૂલ્યથી સ્વતંત્ર હોય છે.
$(2)$ બળની વિદ્યુત રેખા ઘનતા આપેલ બિંદુ આગળ તેના વિદ્યુત તીવ્રતા સદિશ $E$ ના સમપ્રમાણમાં હોય છે.
$(3)$ વાસ્તવમાં વિદ્યુતક્ષેત્ર રેખાઓ મળતી નથી. તે માત્ર વિદ્યુત ક્ષેત્રની આલેખીય રજૂઆત જ છે.
$(4)$ વાસ્તવમાં વિદ્યુત ક્ષેત્ર રેખાઓ મળે છે.