બે દ્ઢ આધાર વચ્ચે $l$ લંબાઈની દોરીમાં બીજો હાર્મોનિક ઉત્પન કરવાનો છે. જે બિંદુુઓ પાસે દોરીને પકડવાની અને અડવાની છે તે બે બિંદુઓ અનુક્રમે કયા હશે?
Easy
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    સ્થિર તરંગને $ Y = A\sin (100t)\cos (0.01x) \;m$ વડે દર્શાવવામાં આવે છે. જ્યાં $Y$ અને $A$ મિલિમીટરમાં, $t$ સેકન્ડમાં અને $x$ મીટરમાં છે. તરંગનો વેગ ($m/s$ માં) કેટલો થાય?
    View Solution
  • 2
    $A$ અને $B$ બે સ્વરકાંટાને એક સાથે અવાજકરાવતા પ્રતિ સેકન્ડ $6$ સ્પંદ આવે છે. જ્યારે એક બાજુથી બંધ હવા સ્તંભ દ્વારા બે સ્વરકાંટાને $24\,cm$ અને $25\,cm$ ના હવા સ્તંભ સાથે અનુનાદ કરાવવામાં આવે છે. તો સ્વરકાંટાની આવૃતિ ગણો.
    View Solution
  • 3
    તરંગનું સમીકરણ $Y = {Y_0}\sin 2\pi \left( {ft - \frac{x}{\lambda }} \right)\,cm$ હોય,તો કણનો મહત્તમ વેગ તરંગના વેગ કરતાં ચાર ગણો થાય, તે માટે
    View Solution
  • 4
    સમાન કંપવિસ્તાર $a$ અને સમાન આવૃત્તિ $f$ ધરાવતા બે તરંગો સંપાત થવાથી કુલ તીવ્રતા કોના સપ્રમાણમાં હોય?
    View Solution
  • 5
    એક કાર પહાડ તરફ ગતિ કરે છે. કારનો ડ્રાઇવર $f$ આવૃતિનો હોર્ન વગાડે છે.  જેની છે. પરાવર્તન પામીને ડ્રાઇવરને સંભળાતી આવૃતિ $2f$ છે. જો $v$ ધ્વનિનો વેગ હોય, તો તે જ વેગના એકમમાં કારનો વેગ કેટલો હશે?
    View Solution
  • 6
    સમાન તાપમાને રહેલા બે પાત્રમાં વાયુના અણુનું દળ $ m_1 $ અને $ m_2 $ છે.તો ધ્વનિની ઝડપનો ગુણોત્તર કેટલો થાય?
    View Solution
  • 7
    બંધ પાઇપની મૂળભૂત આવૃત્તિ $50\,Hz$ છે,તો નીચેનામાંથી કઇ ... $Hz$ આવૃત્તિ બંધ પાઇપની ન હોય .
    View Solution
  • 8
    જ્યારે અવાજનો સ્ત્રોત સ્થિર અવલોકનકારને પસાર કરે ત્યારે, જ્યારે $V_{ s } < < V$ હોય, તો અવલોકનકાર દ્વારા નોંધાયેલ અવાજની આભાસી આવૃતિનો ફેરફાર $...........$
    View Solution
  • 9
    દોરી $75.0\, cm$ અંતરે રહેલા બે જડિત આધાર વચ્ચે બાંધેલી છે. તેની આવૃતિ $420\, Hz$ અને $315\, Hz$ છે. તેની વચ્ચે બીજી આવૃતિ આવતી નથી તો તેની લઘુત્તમ આવૃતિ ($Hz$ માં) કેટલી હશે?
    View Solution
  • 10
    દોરી પર લંબગત તરંગનો કંપવિસ્તાર $a,$ તરંગલંબાઈ $\lambda$ અને આવૃતિ $n$ છે,દોરી પર રહેલા કણની મહતમ ઝડપ $v/10$ છે,જ્યાં $v$ એ તરંગની પ્રસરણ ઝડપ છે.જો $a = {10^{ - 3}}\,m$ અને $v = 10\,m{s^{ - 1}}$, તો $\lambda$ અને $n$ 
    View Solution