Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
સમાન આવૃતિ $\mathrm{v}$ અને સમાન તીવ્રતા $\mathrm{I}_{0}$ ધરાવતા ત્રણ આવર્તનીય તરંગો માટે કળા $0 , \frac{\pi}{4}$ અને $-\frac{\pi}{4}$ છે. જ્યારે તેમનું સંપાતિકરણ કરવામાં આવે ત્યારે મળતા પરિણામી તરંગની તીવ્રતા કેટલી મળે?
દોરી પર પસાર થતાં લંબગત તરંગનું સમીકરણ $y = 10\sin \pi (0.01x - 2.00t)$ છે જ્યાં $y$ અને $x$ એ $cm$ માં અને $t$ સેકન્ડમાં છે. તો દોરી પર રહેલા કણની મહતમ ઝડપ ($cm/s$ માં) કેટલી હશે?
$220\, ms^{-1}$ વેગથી ટ્રેન સ્થિર વસ્તુ તરફ ગતિ કરે છે. તેને ઉત્પન્ન કરેલ $1000\, Hz$ ની આવૃતિ વસ્તુ દ્વારા પરાવર્તન થઈને ટ્રેનના ડ્રાઇવરને સંભળાતી આવૃતિ($ Hz$ માં) કેટલી હશે?
બે સુસંગત અવાજના ઉદગમની તીવ્રતાનો ગુણોત્તર $4: 1$ છે. જ્યારે તે અવકાશમાં વ્યતિકૃત થાય ત્યારે મહત્તમ અને લઘુત્તમ તીવ્રતા વચ્ચે પ્રબળતાનો તફાવત $dB$ કેટલો હોય.
પેશીમાં ગાંઠની હાજરી જોવા માટે હોસ્પિટલમાં અલ્ટ્રાસોનિક સ્કેનરનો ઉપયોગ કરવામાં આવે છે. આ સ્કેનરની કાર્યકારી આવૃતિ $4.2\; MHz$ છે. પેશીમાં ધ્વનિની ઝડપ $1.7 \;km/s$ છે. પેશીમાં ધ્વનિની તરંગલંબાઈ આશરે કેટલી હશે?