Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
આકૃતિમાં દર્શાવેલ ગોળા અને વલય (રીંગ) વચ્ચે આકર્ષણ બળ શોધો, જ્યાં રીંગનું સમતલ કેન્દ્રોને જોડતી રેખાને લંબરૂપે છે. બે રિંગ $('m'$ દળ) નાં કેન્દ્ર થી ગોળા $('M'$ દળ)નાં કેન્દ્ર વચ્ચેનું અંતર $\sqrt{8} R$ હોય તેમજ બંને એકસરખી ત્રિજ્યા $'R’$ ધરાવે છે.
પૃથ્વીની સપાટી ઉપર સાદા લોલકનો આવર્તકાળ $T$ છે. તેને પૃથ્વીની સપાટીથી $R$ (પૃથ્વીની ત્રિજ્યા) જેટલી ઊંચાઇએ લઈ જતાં તેનો આવર્તકાળ $x T$ થાય છ. તો $x$ નું મૂલ્ય $..........$ થશે.
$M$ અને $4 M$ દળ વાળા બે બિંદુવત્ દળોને $r$ અંતરે મૂકેલા છે. તો જ્યાં ગુરુત્વાકર્ષણ ક્ષેત્રની તીવ્રતા શૂન્ય હોય, તો તે બિંદુએ ગુરુત્વાકર્ષણ સ્થિતિમાન શું હશે ?