\(g' = g\left( {1 - \frac{{2h}}{R}} \right)\) \( = g\left( {1 - \frac{{2 \times 32}}{{6400}}} \right)\)
\(⇒\) \(g' = \frac{{99}}{{100}}g = 0.99\,g\)
કારણ $A :$ એવરેસ્ટ પર્વત પર લોલક ધડીયાળ ઝડપી બને છે.
કારણ $R :$ ગુરુત્વ પ્રવેગ $g$ નું મૂલ્ય પૃથ્વીની સપાટી કરતા એવરેસ્ટ પર્વત પર ઓછું છે.
ઉપર્યુક્ત બંને વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી વધુ બંધ બેસતો જવાબ પસંદ કરો.
[ પૃથ્વીની ત્રિજ્યા $=6400\,km$, પૃથ્વીનું દળ $=6 \times 10^{24}\, kg$ ]