બે જડિત આધાર વચ્યે બાંધેલી દોરીના કંપનની આવૃત્તિ (Fundamental Frequency) $50\,Hz$ છે. દોરીનું દળ $18\,g$ અને તેની રેખીય દળ ધનતા $20\,g / m$ છે. દોરીમાં ઉત્પન્ન થતા લંબગત તરંગની ઝડપ ........ $ms ^{-1}$ છે.
  • A$90$
  • B$45$
  • C$30$
  • D$15$
JEE MAIN 2023, Medium
Download our app for free and get startedPlay store
a
Fundamental frequency \(=50\,Hz\)

\(\frac{mass}{length}\)=\(\frac{20 g}{m}\)

mass\(=18\,g\)

length of string \(=\frac{18}{20} m =\frac{9}{10} m\)

from diagram \(\frac{\lambda}{2}=\ell\)

\(\Rightarrow \lambda=2 \ell=\frac{9}{5}\,m\)

again speed \(v=f \lambda=50 \times \frac{9}{5}=90\,m / s\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    દોરીની આવૃત્તિ મૂળભૂત આવૃત્તિથી બમણી કરવા માટે લંબાઇ $ \frac{3}{4} ^{th}$ ગણી કરવી પડે છે. તો તણાવ કેટલા ગણો કરવો પડે?
    View Solution
  • 2
    બે સમાંતર દીવાલ વચ્ચે ઉભેલો માણસ ગોળી છોડતાં,તેને $1.5 \,sec$ અને $3.5\, sec$ એ અવાજ સંભળાતો હોય,તો બે દીવાલ વચ્ચેનું અંતર કેટલું ... $m$ હશે?(હવામાં ધ્વનિની ઝડપ = $ 340\, ms^{-1} $ )
    View Solution
  • 3
    $60 \mathrm{~cm}$ અને $90 \mathrm{~cm}$ લંબાઈ ધરાવતી ખુલ્લી આર્ગન નળી (વાંસળી) અનુક્રમે $6^{\text {th }}$ (છઠ્ઠા) અને $5^{\text {th }}$ (પાંચમાં) હાર્મોનિક (આવૃત્તિ) ઉપર અનુનાદ કરે છે. આપેલા મોડ માટે આવૃત્તિઓનો તફ઼ાવત. . . . . . .$\mathrm{Hz}$થશે. (ધ્વનિનો વેગ $=333 \mathrm{~m} / \mathrm{s}$ )
    View Solution
  • 4
    $500 \,Hz$ ની આવૃતિ વાળા સાઈન તરંગની ઝડપ $350 \,m /s$ છે. એક નિશ્ચિત બિંદુએ $1 \,m$ સ્થાનાંતરનો કળા તફાવત કેટલો હશે.
    View Solution
  • 5
    હવામાં ધ્વનિની ઝડપ $330\, m/sec$ છે. હવામાં કોઈ વિશેષ ધ્વનિનો $40\;cm$ પથ તફાવત $1.6 \pi $ કળા તફાવતને બરાબર છે. આ તરંગની આવૃત્તિ ($Hz$ માં) કેટલી થાય?
    View Solution
  • 6
    એક સબમરીનમાં રાખેલી સોનાર $(SONAR)$ પદ્ધતિ $40.0\, kHz$ પર કાર્યાન્વિત થાય છે. એક દુશ્મન સબમરીન $SONAR$ તરફ $360\, km\, h^{-1}$ ની ઝડપથી ગતિ કરી રહી છે. બીજી સબમરીનથી પરાવર્તિત થતા ધ્વનિતરંગની આવૃત્તિ કેટલી હશે ? પાણીમાં ધ્વનિની ઝડપ $1450\, m\,s^{ -1}$ લો.
    View Solution
  • 7
    એક કાંચની નળીમાં એક ધ્વનિ-ચિપીયો અનુનાદ ઉત્પન્ન કરે છે. ચલિત પિસ્ટન દ્વારા આ નળીમાં હવાના સ્તંભની લંબાઇ ગોઠવી શકાય છે. $27^o C$ ઓરડાના તાપમાને બે ક્રમિક અનુનાદો $ 20\; cm $ અને $73\; cm$  સ્તંભ લંબાઇ પર ઉત્પન્ન થાય છે. આ ધ્વનિ-ચિપીયાની આવૃત્તિ $320\; Hz$ છે,તો વાયુમાં $ 27^o C $ પર ધ્વનિનો વેગ ($m/s$ માં) છે.
    View Solution
  • 8
    $30 \,dB$ તીવ્રતાવાળા ધ્વનિતરંગની તીવ્રતા $I$ છે.તો $ \frac{I}{{{I_0}}}= $ 

    (જયાં $ {I_0} $ થ્રેશોલ્ડ તીવ્રતા)

    View Solution
  • 9
    સમાન કંપવિસ્તાર ધરાવતા ત્રણ ધ્વનિ તરંગોની આવૃત્તિઓ અનુક્રમે $ (n-1), $ $n$ અને $(n+1) $ છે. તેઓના સંપાતીકરણના લીધે સ્પંદ ઉત્પન્ન થાય છે. એક સેકન્ડમાં ઉત્પન્ન થતાં સ્પંદોની સંખ્યા કેટલી હશે?
    View Solution
  • 10
    ખુલ્લા મેદાનમાં ઉભેલ એક વ્યક્તિ મેદાન સાથે $60^o$ નો ખૂણો બનાવી ઉત્તર દિશામાંથી આવતા એક જેટ એરોપ્લેનનો અવાજ સાંભળે છે. પરંતુ તેના સ્થાનથી તેને આ એરોપ્લેન બરાબર શિરોલંબ દેખાય છે. જો $v$ એ અવાજની ઝડપ હોય તો આ પ્લેનની ઝડપ ______ હશે.
    View Solution