બે જુદા જુદા પ્રકારના રબર માટે પ્રતિબળ - વિકૃતિનો વક્ર આપેલ છે. તો
  • Aપ્રઘાત શોશક માટે $A$ પુરતો છે.
  • Bકારના પૈડા માટે $B$ પુરતો છે
  • Cપ્રઘાત શોશક માટે $B$ પુરતો છે.
  • D
    એક પણ નહી
Easy
Download our app for free and get startedPlay store
c
(c)

One with higher hysterysis loss suitable for shock absorber because high hysterysis loss will lead to dampen shocks in a easy manner.

One with lower hysterysis loss suitable for types because it will have low relaxation time.

Area between loop gives amount of hysterysis loss. More area more loss, less area less.

Therefore, \(B\) is suitable for shock absorber and \(A\) for types.

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    સળીયાની લંબાઈ $L$ અને એકમ લંબાઈ દીઠ દળ $\lambda$ અને આડછેદનું ક્ષેત્રફળ $A$ જો સળીયાના યંગ મોડ્યુલસ $Y$ હોય તો તેના પોતાના જ વજનના લીધે થતુ વિસ્તરણ...
    View Solution
  • 2
    $PQRS$ આડછેદ પર પ્રતાન પ્રતિબળ કેટલું થાય?
    View Solution
  • 3
    દ્રવ્યની સામાન્ય ઘનતા $\rho$ અને સ્થિતિસ્થાપકતાનો આયતન માપાંક (bulk modulus of elasticity) $K$ છે. જ્યારે બધીજ બાજુંએથી પદાર્થ પર એક સમાન દબાણ $P$ લાગૂ પાડવામાં આવે ત્યારે દ્રવ્યની ઘનતામાં થતાં વધારાનું મૂલ્ય કેટલું હશે?
    View Solution
  • 4
    $10\, kg$ દળનો એક પદાર્થ $0.3 \,m$ લંબાઇના તારને છેડે બાંઘવામાં આવે છે.તારનું બ્રેકિંગ પ્રતિબળ $4.8 \times {10^7}\,N/{m^2}$ અને આડછેદનું ક્ષેત્રફળ ${10^{ - 6}}{m^2}$ હોય તો તેને સમક્ષિતિજ સમતલમા .........  $rad/sec$ મહતમ કોણીય વેગથી ભ્રમણ કરાવતા તાર તૂટે નહિ ?
    View Solution
  • 5
    સમાન દ્રવ્યના બનેલા ચાર તારોમાં સમાન બળ લગાડતાં લંબાઇમાં થતો વધારો મહત્તમ કયાં તારમાં હશે?
    View Solution
  • 6
    $2 \,mm ^2$ આડછેદ ધરાવતા પદાર્થની લંબાઈમાં $2 \%$ જેટલુ ખેંચાણ અનુભવતા પદાર્થમાં એકમ કદ દીઠ થતુ કાર્ય.............. $MJ / m ^3$ $\left[Y=8 \times 10^{10} \,N / m ^2\right]$
    View Solution
  • 7
    વિધાન : સ્થિતિસ્થાપક પદાર્થમાં વિકૃતિ પ્રતિબળ ઉત્પન્ન કરે છે.

    કારણ : સ્થિતિસ્થાપક રબરમાં પ્લાસ્ટિક ગુણ વધારે હોય.

    View Solution
  • 8
    $L$ લંબાઈના તાર પર પ્રતાન પ્રતિબળ લગાવતા તેની લંબાઈમાં $l $ જેટલો વધારો થાય તો પ્રતિબળ કોના સમપ્રમાણમાં હોય ?
    View Solution
  • 9
    રેલના પાટાના આડછેદનું ક્ષેત્રફળ $0.01\, {m}^{2}$ છે. તાપમાનનો તફાવત $10^{\circ} {C}$ છે. પાટાના દ્રવ્યનો રેખીય પ્રસરણાંક $10^{-5} /{ }^{\circ} {C}$ છે. તો પાટામાં પ્રતિ મીટર દીઠ સંગ્રહ પામતી ઊર્જા (${J} / {m}$ માં) કેટલી હશે?

    (પાટાના દ્રવ્યનો યંગ મોડ્યુલસ $10^{11} \,{Nm}^{-2}$ છે.)

    View Solution
  • 10
    સસ્પેન્સન પ્રકારના કોઈલ ગેલવેનોમીટર માં ક્વાર્ટઝ સસ્પેન્સન વાપરવામાં આવે છે કારણ કે ...
    View Solution