બે જુદા-જુદા તાપમાન $T_1$ અને $T_2$ એ એક બંધ પ્રણાલીમાં આદર્શ વાયુનું પ્રતિવર્તી સમતાપી વિસ્તરણ ધ્યાનમાં લો $(T_1 < T_2)$. અંતિમ કદ $(V)$ પર આધારિત થયેલા કાર્ય $(w)$ નું સચોટ આલેખીય વર્ણન નીચે પૈકી ક્યાં આલેખમાં છે?
  • A

  • B

  • C

  • D

JEE MAIN 2019, Diffcult
Download our app for free and get startedPlay store
a
Let the gas is expanded from \(V_1\) to \(V\) at \(T_1\) and from \(V_2\) to \(V\) at \(T_2\)

\(\therefore \) At \(T_1\)

\([{W_1}] = nR{T_1}\,\ln \,\frac{V}{{{V_1}}} = nRT\,(\ln \,V - \ln \,{V_1})\)

\(Similarly\,at\,{T_2}\)

\([{W_2}] - nR{T_2}(\ln \,V - \ln \,{V_2})\)

\(\therefore \,{W_1} = nR{T_1}\ln \,V - nR{T_1}\,\ln \,{V_1}\)

\({W_2} = nR{T_2}\,\ln \,V - nR{T_2}\,\ln \,{V_2}\)

Slope of \({W_2} > \) Slope of \(W_1\)

As \(nR{T_2} > nR{T_1}({T_2} > {T_1})\)

\(\therefore \) The intercept of \(W_2\) is more negative than that of \(W_1\) because \(V_2 > V_1.\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    એસીટીલીનની નિર્માણ ઉષ્મા .....$KJ$ માં શોધો.

    $2 \mathrm{C}_{(\mathrm{s})}+2 \mathrm{O}_2(\mathrm{~g}) 2 \mathrm{CO}_2(\mathrm{~g}), \Delta \mathrm{H}=-787 \mathrm{KJ} ; \mathrm{H}_2(\mathrm{~g})+$$\mathrm{H}_2 \mathrm{O}, \Delta \mathrm{H}=-286 \mathrm{KJ}$

    $\frac{1}{2} \mathrm{O}_2 \mathrm{C}_2 \mathrm{H}_2(g)+\frac{5}{2} \mathrm{O}_2(g) \rightarrow 2 \mathrm{CO}_2(g)+\mathrm{H}_2 \mathrm{O}(I), \Delta H=-1310KJ$

    View Solution
  • 2
    $CO_2$$_{(g)}$, $H_2O_{(g)}$ અને $C_2H_4$ ની નિર્માણ એન્થાલ્પી અનુક્રમે $-393.7, -241.8, 52.3\, kJ$ પ્રતિ મોલ છે. તો $298\, K$ અને $1$ વાતા દબાણે $CO_2$, અને $H_2O$ ના નિર્માણ માટે ઈથીલીનની દહન એન્થાલ્પી કેટલા .....$JK ^{-1} \,mol ^{-1}$ થશે ?
    View Solution
  • 3
    નીચેના પ્રક્રમો માટે એન્થાલ્પી ફેરફારના મૂલ્યો આપેલા છે. 

    $Cl_2(g) \rightarrow 2Cl(g),$ $242.3\,kJ\,mol^{-1}$
    $I_2(g) \rightarrow 2I(g),$ $151.0\,kJ\,mol^{-1}$
    $ICl(g) \rightarrow I(g)+Cl(g),$ $211.3\,kJ\,mol^{-1}$
    $I_2(s) \rightarrow I_2(g),$ $62.76\,kJ\,mol^{-1}$

    જો આયોડિન અને ક્લોરિનની પ્રમાણિત અવસ્થા $I_{2(s)}$ અને $Cl_{2(g)}$ હોય તો $ICl_{(g)}$ ની સર્જન એન્થાલ્પી ................. $\mathrm{kJ\,mol}^{-1}$  જણાવો.

    View Solution
  • 4
    $C + O _{2}( g ) \rightarrow CO _{2} \cdots \cdots( i )$            $\Delta H =-\,393 \,kJ\,mol ^{-1}$

    $H _{2}+\frac{1}{2} O _{2} \rightarrow H _{2} O , \cdots \cdots( ii )$            $\Delta H =-\,287.3 \,kJ\,mol ^{-1}$

    $2 CO _{2}+3 H _{2} O \rightarrow C _{2} H _{5} OH +3 O _{2} \cdots \cdots ( iii )$;     $ \Delta H =1366.8 \,kJ\,mol ^{-1}$

     $C _{2} H _{5} OH (1)$ માટે ની રચનાની પ્રમાણિત એન્થાલ્પી  શોધો

    View Solution
  • 5
    નીચેનામાંથી ક્યા ઉષ્માગતિકીય પ્રકમ માટે $\Delta U = 0$ થશે ?
    View Solution
  • 6
    જ્યારે અચળ કદે $1$ મોલ વાયુને ગરમ કરતા તાપમાન વધીને $298 $ થી $308\, K$ થાય છે. જ્યારે વાયુને આપવી પડતી ઉષ્મા $500 \,J$ છે. ત્યારે કયું વિધાન સાચું હશે?
    View Solution
  • 7
    નીચેના પૈકી કઈ પ્રક્રિયામાં $\Delta$ $S$ મહત્તમ છે ?
    View Solution
  • 8
    $300\, K$ એ એક કોષનો પ્રમાણિત ઈલેક્ટ્રોડ પોટેન્શિયલ $E^-$ અને તેના તાપમાનનો સહ ગુણાંક $\left( {\frac{{d{E^ - }}}{{dT}}} \right)$ અનુક્રમે $2\,V$ અને $-5\times10^{-4}\, V\,K^{-1}$ છે. કોષ પ્રક્રિયા

    $Zn\left( s \right) + C{u^{2 + }}\left( {aq} \right) \rightleftharpoons Z{n^{2 + }}\left( {aq} \right) + Cu\left( s \right)$

    $300\,K$ એ પ્રમાણિત પ્રક્રિયા એન્થાલ્પી $\left( {{\Delta _r}{H^ - }} \right),\, kJ \,mol^{-1}$ માં કેટલા .............. $\mathrm{kJ}$ થશે?

    $[R=8\,J\,K^{-1}\,mol^{-1}$ અને $F=96,000\,C\,mol^{-1}]$

    View Solution
  • 9
    નીચેની પ્રક્રિયાઓ વિચારો.

    $(i)$  $H_{(aq)}^+ + OH^-= H_2O_{(l)} ,$   $\Delta H = -X_1\,kJ \,mol^{-1}$

    $(ii)$  $H_{2(g)} + \frac{1}{2}O_{2(g)} = H_2O_{(l)},$   $\Delta H = -X_2\,kJ \,mol^{-1}$

    $(iii)$  $CO_{2(g)} + H_{2(g)} = CO_{(g)} + H_2O_{(l)},$   $\Delta H = -X_3\, kJ\, mol^{-1}$

    $(iv)$  $ C_2H_{2(g)}+  \frac{5}{2} O_{2(g)} = 2CO_{2(g)} + H_2O_{(l)},$   $\Delta H = -X_4\,kJ \,mol^{-1}$

    તો $H_2O_{(l)}$ સર્જનઉષ્મા કેટલી હશે ?

    View Solution
  • 10
     આદર્શ વાયુના બે મોલનો $300\,K$ એ સમતાપી અને ઉલટી $1$ litre થી $10$ litre પર વિસ્તૃત થાય છે. પ્રક્રિયા માટે એન્થાલ્પી ફેરફાર($kJ$ માં) .....$kJ$  છે .
    View Solution