બે કોઇલ વચ્ચે અનોન્ય પ્રેરકત્વ $0.005\, H$ છે.પ્રથમ કોઇલમાં પ્રવાહ $I=I_0sin\omega t$ સૂત્ર મુજબ બદલાઇ છે, જ્યાં ${I_0} = 10\,A$ અને $\omega =100\pi\; radian/sec$ છે. બીજી કોઇલમાં મહતમ કેટલા મૂલ્યનો $e.m.f.$ ઉત્પન્ન થાય?
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે $R$ ત્રિજ્યાના વર્તુળાકાર ક્ષેત્રફળમાં કાગળના સમતલની અંદરની દિશામાં એકસમાન ચુંબકીયક્ષેત્ર પ્રવર્તે છે અને તેનું મૂલ્ય અચળ દરથી વધે છે. આ માટે ઉત્પન્ન થતું વિદ્યુતક્ષેત્ર $E(r)$ નો $r$ ની સાથેનો આલેખ કેવો મળે?
ટ્રાન્સફોર્મરનાં આંટાનો ગુણોતર $\frac{ N _{1}}{ N _{2}}=\frac{50}{1}$ છે.તેને $120$ વૉલ્ટના $AC$ સપ્લાય સાથે જોડેલ છે,જો પ્રાથમિક અને ગૌણ પરિપથનાં અવરોધ $1.5\, k \Omega$ અને $1\, \Omega$ છે,તો તેનો આઉટપુટ પાવર ($W$ માં) કેટલો હશે?
$L$ આત્મપ્રેરકત્વ ધરાવતી કોઇલને $R$ અવરોધ સાથે જોડીને $V$ ની બેટરી સાથે લગાવવામાં આવે છે.ઘણા સમય પછી બેટરી દૂર કરતાં, પ્રવાહ $37\%$ થતાં કેટલો સમય લાગે?
$0.2\; m$ ત્રિજયાની વર્તુળાકાર તકતીને $\frac{1}{\pi }\;Wb/m^2$ મૂલ્યના નિયમિત ચુંબકીયક્ષેત્રમાં એવી રીતે મૂકેલી છે કે તેની અક્ષ $\vec B$ સાથે $60^o$ નો કોણ બનાવે છે. તકતી સાથે સંકળાયેલ ફ્લકસ ($Wb$ માં) કેટલું હશે?
જયારે કોઇ ચોકકસ ઇન્ડકટરમાં પ્રવાહ $60 \;mA$ હોય છે,ત્યારે આ ઇન્ડકટરમાં સંગ્રાહાતી ચુંબકીય સ્થિતિઊર્જા $25\; mJ$ છે. આ ઈન્ડકટરનો ઈન્ડકટન્સ ($H$ માં) કેટલો હશે?
બધા પરિપથમાં સમાન બેટરી,ઇન્ડકટર અને અવરોધ છે,બેટરીમાંથી પસાર થતો પ્રવાહ $(i)$ કળ બંધ કરતાં તરત જ $(ii)$ કળ બંધ કરતાં ઘણા સમય પછી , પ્રવાહ ઉતરતા ક્રમમાં નીચે પૈકી કયો થાય?