$PCl_5(g) \rightleftharpoons PCl_3(g) + Cl_2(g)$
જો સંતુલને પ્રક્રિયા મિશ્રણનું કુલ દબાણ $P$ હોય અને $PCl_5$ નો વિયોજન અંશ $x$ તો $PCl_3$ નું આંશિક દબાણ ......... થશે.
આ સંતુલન $\frac{1}{2} N_{2(g)} + \frac{1}{2} O_{2(g)} \rightleftharpoons NO_{(g)}$ માટે અચળાંક શું થશે?
$\left[\mathrm{N}_2\right]=2 \times 10^{-2} \mathrm{M},\left[\mathrm{H}_2\right]=3 \times 10^{-2} \mathrm{M}$ અને $\left[\mathrm{NH}_3\right]=1.5 \times 10^{-2} \mathrm{M}$ પ્રક્રિયા માટે સંતુલન અચળાંક_______છે.