સંતુલન અચળાંક ${K_p}$ અને ${K_c}$ વચ્ચે સંબંધ શું છે?
IIT 1994, Medium
Download our app for free and get startedPlay store
b
Let the gaseous reaction is a state of equilibrium is-

$aA _{( g )}+ bB _{( g )} \rightleftharpoons cC _{( g )}+ dD _{( g )}$

Let $p _{ A }, p _{ B }, p _{ C }$ and $p _{ D }$ be the partial pressure of $A , B , C$ and $D$ repectively. Therefore,

$K _{ c }=\frac{[ C ]^{ c }[ D ]^{ d }}{[ A ]^{ a }[ B ]^{ b }} \ldots . .(1)$

$K _{ p }=\frac{ pC ^c p _{ D }^{ d }}{ p _{ A }^{ a } p _{ B }^{ b }} \ldots \ldots .(2)$

For an ideal gas-

$PV = nRT$

$\Rightarrow P =\frac{ n }{ V } RT = CRT$

Whereas $C$ is the concentration.

Therefore,

$p _{ A }=[ A ] RT$

$p _{ B }=[ B ] RT$

$p _{ C }=[ C ] RT$

$p _{ D }=[ D ] RT$

Substituting the values in equation $(2),$ we have

$K _{ p }=\frac{[ C ]^{ c }( RT )^{ c }[ D ]^{ d }( RT )^{ d }}{[ A ]^{ a }( RT )^{ a }[ B ]^{ b }( RT )^{ b }}$

$\Rightarrow K _{ p }=\frac{[ C ]^{ c }[ D ]^{ d }}{[ A ]^{ a }[ B ]^{ b }}( RT )^{[( c c )-( a + b )]}$

$\left.\Rightarrow K _{ p }= K _{ c }( RT )^{\Delta n_{ g }} \quad \text { (From (1) }\right]$

Here,

$\Delta n _{ g }=$ Total no. of moles of gaseous product $-$ Total no. of moles of gaseous reactant

Hence the relation between $K_p$ and $K_c$ is-

$K _{ p }= K _{ c }( RT )^{\Delta n _{ g }}$

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    એક પાત્ર $1000\,K$ તાપમાને અને $0.5\, atm$ દબાણે $CO_2$ વાયુ ધરાવે છે. ગ્રેફાઇટ ઉમેરતા કેટલાક $CO_2$ નું $CO$ માં રૂપાંતર થાય છે. જો સંતુલને કુલ દબાણ $0.8\, atm$ હોય, તો $K$ નું મૂલ્ય .........$atm$ થશે.
    View Solution
  • 2
    આર્ગોનના $4.0\,mole$ અને $PCl_{5}$ ના $5.0\,mole$ ને $100\,Litre$ ની ક્ષમતા ધરાવતા $610\,K$ એ નિર્વાવિત ફ્લાસ્કમાં દાખલ કરવામાં આવે છે.પ્રણાલીને સંતુલીત કરવા દેવામાં આવે છે.સંતુલને મિશ્રણનું કુલ દબાણ $6.0\,atm$ મળ્યું. તો પ્રક્રિયાનો $k _{ p }$ શોધો.

    [આપેલ : $R=0.082 \,L \,atm\, K ^{-1}\, mol ^{-1}$ ]

    View Solution
  • 3
    જો $H_2$ અને $I_2$ ના $2$ મોલ. $1$ લીટર પાત્રમાં પ્રારંભમાં લેવામાં આવે છે. તો $HI$ ની સંતુલન સાંદ્રતા $2$ મોલ$/ L$ છે. $H_{2(g)} + I_{2(g)} $ $\rightleftharpoons$ $ 2HI_{(g)}$ પ્રક્રિયા માટે $K_p$ શોધો.
    View Solution
  • 4
    પ્રતિવર્તીં પ્રક્રિયા જે....
    View Solution
  • 5
    પ્રકિયા ${P_{(g)}} + {\text{ }}3{Q_{(g)}}\, \rightleftharpoons \,\,4{R_{(g)}}$ માટે $P$ અને $Q$ ની શરૂઆતની સાંદ્રતા સમાન છે. જો $P$ અને $R$ ની સંતુલન સમયની સાંદ્રતાઓ સમાન હોય, તો પ્રક્રિયાનો સંતુલન અચળાંક $K_c$ ..... થશે.
    View Solution
  • 6
    સંતુલનને, 

    $2{H_2}O \rightleftharpoons {H_3}{O^ + } + O{H^ - }$

    માટે $298\,K$ એ $\Delta {G^o}$ નું અંદાજીત મૂલ્ય કેટલા .....$kJ\,mol^{-1}$ થશે?

    View Solution
  • 7
    પ્રક્રિયા $ZnC{O_{3(s)}}\, \rightleftharpoons Zn{O_{(s)}} + {\text{ }}C{O_{2(g)}}$ માટે આંશિક દબાણ અચળાંકની રજૂઆત .............
    View Solution
  • 8
    બે સંતુલન,$AB \rightleftharpoons {A^ + } + {B^ - }$ and $AB + {B^ - } \rightleftharpoons AB_2^ - $ ને એક સાથે  દ્રાવણમાં સંતુલન અચળાંક અનુક્રમે $K_1$ અને $K_2$ સાથે જાળવવામાં આવે છે,તો દ્રાવણમાં $[A^+]$ થી $[AB_2^-]$ ગુણોતર શું હશે?
    View Solution
  • 9
    $298\, K$ તાપમાને પ્રક્રિયા $A + B \rightleftharpoons C + D$ માટે સંતુલન અચળાંક $100$ છે. જો બધા જ ચારેય ઘટકોની શરૂઆતની સાંદ્રતા $1\,M$ હોય, તો $D$ ની સંતુલન સાંદ્રતા ($mol\, L^{-1}$ માં)  ........... થશે.
    View Solution
  • 10
    જો $250\,°C \, PCl_5$ નું $80$$\%$ વિયોજન થાય તેના ઓરડાના તાપમાને તેની બાષ્પઘનતા $= ......$
    View Solution