Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$300\,K$ તાપમાને $2$ શુધ્ધ પ્રવાહી $A$ અને $B$ ના બાષ્પદબાણ અનક્રમે $150$ મિમિ અને $100 $ મિમિ છે. જો દ્રાવણમાં $A $ અને $B$ નો મોલ-અંશ સમાન હોય, તો તે જ તાપમાને વાયુરૂપ મિશ્રણ (વરાળ સ્વરૂપમાં )માં $B$ ના મોલ - અંશ થાય
$100\, mL$ દ્રાવણ $1.43\, g$ of $Na _{2} CO _{3} \cdot xH _{2} O $ ઉમેરીને બનાવવામાં આવ્યું હતું. દ્રાવણની નોર્માલિટી $0.1$ $N.$ છે. $x$નું મૂલ્ય......... ($Na$નું પરમાણ્વીય દળ $23\, g / mol$ છે ) :
જ્યારે'$x^{\prime} \times 10^{-2} \mathrm{~mL}$ મિથેનોલ (મોલર દળ=32 $\mathrm{g}$; ઘનતા $=0.792 \mathrm{~g} / \mathrm{cm}^3$ ) ને $100 \mathrm{~mL}$ પાણીમાં (ઘનતા $=1 \mathrm{~g} / \mathrm{cm}^3$ ), ઉમેરવામાં આવે છે ત્યારે નીચે મુજબ નો ડાયાગ્રામ પ્રાપ્ત થાય છે.
બે પ્રવાહીઓ $P$ અને $Q$ ની બાષ્પદબાણ અનુક્રમે $80\, torr$ અને $60 \,torr$ છે. તે $3$ મોલ $P$ અને $2$ મોલ $Q$ ને મિશ્ર કરતા બનતા દ્રાવણનું બાષ્પદબાણ .............. $torr$ થશે.