Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$10 $ ગ્રામ/લિટર યુરિયા ધરાવતું દ્રાવણ એ $5\%$ વિદ્યુત અવિભાજ્ય પદાર્થ ધરાવતા દ્રાવણ સાથે આઇસોટોનિક છે, તો વિદ્યુત અવિભાજ્ય પદાર્થનું આણ્વીય દળ .....ગ્રામ/મોલ થાય.
એક સંયોજન $AB$ જલીય દ્રાવણમાં $75 \,\%$ સુધી વિયોજન પામે છે. દ્રાવણની મોલાલિટી કે જે દ્રાવણનું ઉત્કલન બિંદુમાં $2.5\, K$ નો વધારો દર્શાવે છે તો તે ..... મોલલ છે.
(નજીકનાં પૂર્ણાંકમાં રાઉન્ડ ઑફ) $\left[ K _{ b }=0.52 \,K \,kg \,mol ^{-1}\right]$
વાતાવરણીય દબાણે યુરિયા ના દ્રાવણ માં (આણ્વિય દળ $56\,g\,mol^{-1}$ ) $100.18\,^oC$ ઊકળે છે જો પાણી માટે $K_f$ અને $K_b$ અનુક્રમે $1.86$ અને $0.512\,K\,kg\,mol^{-1}$ છે તો ઉપરોક્ત દ્રાવણ કયા તાપમાને.....................$^oC$. ઠંડુ થશે
ચોક્કસ જથ્થાના વિધુત વડે $AgNO_3 (aq)$ ના દ્રાવણમાંથી $108\; \mathrm{g}$ સિલ્વર (મોલર દળ $=108\; \mathrm{g}\; \mathrm{mol}^{-1}$) કેથોડ પર જમા થાય છે, તો આટલા વિધુત જથ્થા વડે $273 \;\mathrm{K}$ અને $1$ બાર પર પાણીમાંથી ઉત્પન્ન થતા ઓક્સિજનનું કદ ............. $\mathrm{litre}$ જણાવો.