બે સમાન ધન ગોળાઆ કે દરેકનું વજન $2\,kg$ અને ત્રિજ્યા $10\,cm$ છે તેને હળવા સળિયાના છેડા પર લગાડવામાં આવે છે. ગોળાના કેન્દ્રો વચ્યેનું અંતર $40\,cm$ છે. સળીયાની અક્ષને લંબરૂપે તેના મધ્ય બિંદ્દુને અનુલક્ષીને તંત્રની જડત્વની ચાકમાત્રા $........\times 10^{-3}\,kg - m ^2$ છે.
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
સમબાજુ ત્રિકોણ $ ABC$ નું કેન્દ્ર $O$ છે. $F_1$, $F_2$ અને $F_3$ ત્રણ બળો અનુક્રમે $AB$, $BC$ અને $ AC$ પર લાગે છે. $O$ પર કુલ ટોર્ક શૂન્ય હોય તો $F_1$, $F_2$ અને $F_3$ વચ્ચેનો સંબંધ શું થાય?
એક $W$ વજન ધરાવતા સળિયાને સમક્ષિતિજ સ્થિતિમાં સમતોલનમાં રહેલ બે તીક્ષ્ણ ધારો $A$ અને $B$ પર સમાંતરામાં મૂકેલ છે. તીક્ષ્ણ ધારો વચ્ચેનું એકબીજાથી અંતર $d$ છે. $A$ ધારથી સળિયાનું દ્રવ્યમાન કેન્દ્ર $x$ અંતરે છે. $A$ પરનું લંબબળ કેટલું હશે?
મોટરને બંધ કરવામાં આવે ત્યારે, $M kg$ દળ અને $R$ મીટર ત્રિજ્યાની એક તકતી $\omega \,rad / s$ ની કોણીય ઝડપે ભ્રમણ કરે છે. અક્ષીય ધર્ષણને અવગણતા, $t$ સમય માં, વ્હીલને સ્થિર કરવા માટે વ્હીલ પર સ્પર્શકીય રીતે કેટલું બળ લગાડવું જોઈએે ?
એક પાતળા નિયમિત વર્તુળાકાર તક્તીનું દળ $m$ અને ત્રિજ્યા $R$ છે તે તેના મધ્યમાંથી પસાર થતી $axis$ અને તેના સમતલને લંબ એવા સમતલમાં ફરે છે. તેનો કોણીય વેગ $w$ છે. તેટલા જ દળની પણ તેનાથી અડધી ત્રિજ્યા ધરાવતી બીજી તકતી તેના પર સહજ રીતે મૂકવામાં આવે છે. આ સંયોજત તકતીનો કોણીય વેગ $..........$
$200\, cm$ લંબાઈ અને $500\, g$ દળ ધરાવતા એકસમાન સળિયાને $40\, cm$ નિશાન આગળથી ફાચર $(wedge)$ પર સંતુલિત કરવામાં આવેલ છે. $2\, kg$ ના દળને સળિયાથી $20\, cm$ અંતરે અને બીજા અજ્ઞાત દળ $m$ ને સળિયાથી $160\, cm$ નિશાની આગળથી લટકાવવામાં આવેલ છે, આકૃત્તિ જુઓ. $m$ નું એવું મૂલ્ય શોધો કે જેથી સળિયો સંતુલન સ્થિતિમાં રહે. $\left({g}=10\; m/{s}^{2}\right)$