Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$STP$ પર વાયુઓના મિશ્રણને સચાનક તેના મૂળ કદના $\frac{1}{9}$ મા ભાગ જેટલું સંકોચન કરવામાં આવે છે. મિશ્રણનું અંતિમ તાપમાન ......... $^{\circ} C$ છે. (જ્યાં $\gamma=1.5$ છે)
નીચેની આકૃતિઓ $(a)$ થી $(b)$ માં દબાણની ફેરફાર વડે કદમાં થતો ફેરફાર આકૃતિમાં દશાવેલ છે. વાયુને પથ $A B C D A$ પર લાવવામાં આવે છે. વાયુની આંતરિક ઉર્જામાં થતો ફેરફાર .......... છે.
$A \rightarrow B \rightarrow C$ જવા માટે તંત્ર પર થતું કાર્ય $50 J$ અને તંત્રને અપાતી ઊર્જા $20cal$ છે.તો $A$ અને $C$ વચ્ચે આંતરિક ઊર્જામાં થતો ફેરફાર ...... $J$