બે સમાન ગોળાઓ $A$ અને $B $ સમાન વેગ સાથે તેવા જ $C $ અને $D$ ગોળાઓ સાથે અથડાય છે. તો સંઘાત પછી
  • A$D $ વધુ ઝડપથી ગતિ કરતો હશે
  • B$C$  અને $D$ સમાન વેગ થી ગતિ કરતા હશે
  • C$C$ ઊભો રહેલો હશે અને $D v$ વેગથી ગતિ કરતો હશે
  • Dબધા ગોળાઓ $A, B, C$ અને $D v/2$ વેગથી ગતિ કરતા હશે
Easy
Download our app for free and get startedPlay store
b
First \(B\) collides with \(C\).\(B\) stops and C moves.

\(C\) hits \(D\) and stops while \(D\) moves. at the same time,\(A\) hits \(B\) and stops, pushing \(B\).

Now \(B\) hits the now at rest \(C\) and comes to rest and \(C\) starts moving. Thus, in the end \(C\),\(D\) move to the right and \(A\),\(B\) stay at rest.

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $10 m/s$ ના વેગથી ગતિ કરતો $10 kg$ દળનો એક ગોળો તે જ દિશામાં $4 m/s $ ના વેગથી ગતિ કરતાં $5 kg $ દળના પદાર્થ સાથે સ્થિતિસ્થાપક સંઘાત અનુભવે, તો સંઘાત બાદ તેમના વેગ અનુક્રમે.......થાય.
    View Solution
  • 2
    પૃથ્વી પરથી શિરોલંબ રીતે ઉપરની તરફ પ્રક્ષેપિત પદાર્થ પૃથ્વી પર પાછા આવતા પહેલા પૃથ્વીની ત્રિજ્યા જેટલી ઊંચાઈએ પહોંચે છે. ગુરુત્વાકર્ષણ બળ દ્વારા લગાવવામાં આવતો પાવર મહત્તમ ......... 
    View Solution
  • 3
    $2\; m/s$  ના વેગથી ગતિ કરતા એક બોલ તેનાથી બમણા દળવાળા બીજા સ્થિર બોલ સાથે હેડ ઓન સંઘાત કરે છે. જો રેસ્ટિટયુશન ગુણાંકનુ મૂલ્ય $0.5$ હોય, તો અથડામણ બાદ બંને બોલના વેગ અનુક્રમે કેટલા થાય?
    View Solution
  • 4
    $m$ દળના પદાર્થને $l$ લંબાઇની દોરી વડે લટકાવેલ છે.પદાર્થને સમક્ષિતિજ વેગ આપવાથી દોરી ${60^°}$ નો ખૂણો બનાવે છે.તો સમતોલન સ્થાન પાસે દોરીમાં તણાવ કેટલો હશે?
    View Solution
  • 5
    $m$ દળનો પદાર્થ દોરી સાથે બાંધીને શિરોલંબ સમતલમાં $R$ ત્રિજયાના વર્તુળમાં ભ્રમણ કરાવવામાં આવે છે.મહત્તમ ઊંચાઇએ દોરીમાં તણાવ શૂન્ય થાય,તો પદાર્થનો મહત્તમ ઊંચાઇએ વેગ કેટલો હશે?
    View Solution
  • 6
    એક વેઇટ લિફટર $300\; kg$  જેટલુ વજન $3 $ સેકન્ડમાં જમીનથી $2\;m$ ઉંચાઇએ ઉચકે છે તો તેના દ્વારા ઉત્પન્ન થતો સરેરાશ પાવર.....$watt$
    View Solution
  • 7
    આકૃતિ માં બતાવ્યા મુજબ ત્રણ દળો $m,\,2\,m$ અને $3\,m$ $x-y$સમતલ માં અનુક્રમે $3\,u,\,2\,u\,$ અને $u$ ઝડપથી ગતિ કરે છે. ત્રણેય દળો એકજ બિંદુ $P$ એ સંઘાત પામે છે અને એકબીજા સાથે ચોંટી જાય છે. તો પરિણામી દળ નો વેગ કેટલો હશે?
    View Solution
  • 8
    $4kg $ દળ અને $ 2m $ લંબાઇ ધરાવતી ચેઇનનો ચોથો ભાગ ટેબલની કિનારી પર લટકે છે.તેને ટેબલ પર લાવવા કરવું પડતું કાર્ય.....$J$
    View Solution
  • 9
    એક નાનો કણ તેની પ્રારંભિક સ્થિતિ $2 \hat{i}+3 \hat{j}-4 \hat{k}$ થી $5 \hat{i}-2 \hat{j}+\hat{k}$ પર $5 \hat{i}+2 \hat{j}+7 \hat{k} \;N$ બળની અસર હેઠળ ગતિ કરે છે. થતાં કાર્યનું મૂલ્ય ($J$ માં) કેટલું હશે?
    View Solution
  • 10
    $50 kg$  ના બોમ્બને $100 m/sec$  ના વેગથી ઉપર તરફ ફેંકવામાં આવે છે. $5 sec$  પછી તેના $ 20kg $ અને $ 30kg $ ના બે ટુકડા થાય છે. $20kg$  નો ટુકડો  $150 m/sec$  ના વેગથી ઉપર તરફ ગતિ કરતો હોય,તો બીજા ટુકડાનો વેગ કેટલો થાય?
    View Solution