Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
પરમાણુના બે અણુઓ વચ્ચેની સ્થિતિઊર્જા $U(x) = \frac{a}{{{x^{12}}}} - \frac{b}{{{x^6}}}$ દ્વારા આપવામાં આવે છે; જ્યાં $a$ અને $b$ એ ધન અચળાંકો છે અને $x$ એ અણુઓ વચ્ચેનું અંતર છે. અણુ સ્થાયી સંતુલનમાં હશે જ્યારે .......
$x$-અક્ષ પર ગતિ કરી રહેલ એક કણની ( $t)$ સમયે સ્થિતિ $x$ એ $t=\sqrt{x}+2$ સમીકરણ વડે આપેલ છે જ્યાં $x$ મીટરમાં છે અને $t$ સેકન્ડમાં છે. બળ વડે પહેલી ચાર સેકન્ડો માં થયેલ કાર્ય ......... $J$
$x-$ અક્ષ પર ગતિ કરતાં એક $2\, kg$ દળના કણ પર આકૃતિ માં બતાવ્યા મુજબ તેના સ્થાન $x$ ના વિધેય તરીકે બળ $\vec F\, = F\hat i$ લગાવવામાં આવે છે. કણ વેગ $5\, m/s$ થી $x-$ અક્ષ પર $x\, = 0$ સ્થાને થી ગતિ કરે છે. તો $x\,= 8\, m$ સ્થાને કણની ગતિઉર્જા કેટલા ................ $\mathrm{J}$ હશે?