Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
માણસની આંખની કીકીનો વ્યાસ $2\,mm$ છે. આંખથી $50\,meter$ દૂર રહેલી બે વસ્તુઓ વચ્ચેનું લઘુતમ અંતર કેટલું હોવું જોઇએ કે જેથી બંને છૂટા જણાય? પ્રકાશની તરંગલંબાઇ $5000 \;\mathring A$ છે.
બે સ્લિટનો પ્રયોગ $ 500\, nm$ તરંગલંબાઈ ધરાવતા પ્રકાશ સાથે કરવામાં આવે છે. જો પાતળી તકતીની જાડાઈ $ 2\, \mu m $ અને વક્રીભવનાંક $1.5 $ હોય અને તેને સ્લીટની આગળ મૂકવામાં આવે, તો કેન્દ્રીય શલાકાનું સ્થાન .......
જુદી તીવ્રતાવાળા બે સુસંબંદ્ધ $(coherent)$ ઉદગમો તરંગો મોકલે છે કે જેઓ વ્યતીકરણ અનુભવે છે. મહત્તમ તીવ્રતા અને લઘુત્તમ તીવ્રતાનો ગુણોત્તર $16$ છે. ઉદગમોની તીવ્રતા ગુણોત્તરમાં _____ હશે.
એક પડદાની સામે એક પ્રકાશનો સ્ત્રોત મૂકેલો છે. પડદા પર તેની તીવ્રતા $I$ છે. બે પોલેરોઇડ્સ ${P}_{1}$ અને ${P}_{2}$ ને પ્રકાશના સ્ત્રોત અને પડદા વચ્ચે એવી રીતે મૂકવામાં આવે છે કે જેથી પડદા પર પ્રકાશની તીવ્રતા ${I} / 2$ મળે, તો ${P}_{2}$ ને કેટલા ડિગ્રીના ખૂણે ભ્રમણ કરાવવો જોઈએ કે જેથી પડદા પર પ્રકાશની તીવ્રતા $\frac{3 I}{8}$ મળે?
$0.05 \,mm$ દૂર રહેલા બે બિંદુઓને $6000 \,\mathring A$ તરંગલંબાઈના પ્રકાશ વડે સૂક્ષ્મદર્શકમાં જોઈ શકાય છે. જો $3000 \,\mathring A$ તરંગલંબાઈના પ્રકાશનો ઉપયોગ કરવામા આવે તો વિભેદનની હદ .......... $mm$ થશે ?
યંગના બે સ્લિટના પ્રયોગમાં $1.2\, \mu m$ જાડાઈ ધરાવતી $1.5 $ જેટલો વક્રીભવનાંક ધરાવતો કાચનો સ્લેબ એક સ્લીટની આગળ મૂકવામાં આવે છે. જ્યારે બીજો સ્લેબ કે જે $ t$ જાડાઈ અને વક્રીભવનાંક $ 2.5$ ધરાવે છે. તેને બીજી સ્લીટ આગળ મૂકવામાં આવે છે. જો કેન્દ્રીય શલાકાની સ્થિતિ બદલાતી ન હોય, તો જાડાઈ $t $......$\mu m$