બે સ્થિર ઘ્વનિ ઉદ્‌ગમો $\lambda$ તરંગલંબાઇ ધરાવતા તરંગો ઉત્સર્જિત કરે છે. એક શ્રોતા એક ઘ્વનિ ઉદ્‌ગમથી બીજા ઘ્વનિ ઉદ્‌ગમ તરફ $u$ વેગથી ગતિ કરે છે. તો તેના દ્વારા સંભળાતા સ્પંદની સંખ્યા કેટલી હશે?
  • A$\frac{ u }{2 \lambda}$
  • B$\frac{ u }{\lambda}$
  • C$\frac{2u }{\lambda}$
  • D$\sqrt{ u \lambda}$
AIPMT 2000, Difficult
Download our app for free and get startedPlay store
c
For \(1^{st}\) source

\(n _{1}= n \left(\frac{ v - u }{ v }\right)=\left(1-\frac{ u }{ v }\right) n\)

for \(2^{nd}\) source

\(n _{2}= n \left(\frac{ v + u }{ v }\right)=\left(1+\frac{ u }{ v }\right) n\)

Beat freq. \(=\left| n _{1}- n _{2}\right|= n +\frac{ nu }{ v }- n +\frac{ nu }{ v }\)

\(=\frac{2 nu }{ v }=2 \frac{ u }{\lambda}\left[\because v = n \lambda \quad \therefore \frac{1}{\lambda}=\frac{ n }{ v }\right]\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    એક ખુલ્લી ઑર્ગન પાઈ૫ (વાંસળી) ના પ્રથમ હાર્મોનીકની (ઑવરટોન) આવૃત્તિ એ એક બંધ ઑર્ગન પાઈપની મૂળભુત આવૃત્તિ જેટલી છે. જે બંધ ઑર્ગન પાઈપની લંબાઈ $20 \,cm$ હોય તો ખુલ્લી ઑર્ગન પાઈપની લંબાઈ ................$cm$ હશે.
    View Solution
  • 2
    $12$ મી લાંબી દોલિત દોરીમાં તરંગની ઝડપ $48 \,m / s$ છે. તો .......... $cps$ આવૃતિએ તે અનુનાદ કરશે?
    View Solution
  • 3
    વાયુમાં કે જેમાં બે તરંગ લંબાઈઆ $4.08 \,m$ અને $4.16 \,m , 12 \,s$ માં $40$ સ્પંદ ઉત્પન્ન કરે છે. તેમાં ધ્વનિનો વેગ ............ $ms ^{-1}$ હશે.
    View Solution
  • 4
    તરંગનું સમીકરણ $y = 2 \,sin \,\pi \,(0.5x - 200\,t)\,cm$ હોય,તો તરંગનો વેગ કેટલો .... $cm/sec$ થાય?
    View Solution
  • 5
    $1$ મીટર લંબાઈનો તાર નિશ્ચિત પ્રારંભિક તણાવ હેઠળ $256 \,Hz$ મુળભુત આવૃતિનો અવાજ છોડે છે. જો તણાવ $1 \,kg$ વજનથી વધારવામાં આવે તો મુળભુત આવૃતિ $320 \,Hz$ થાય છે. તો પ્રારંભિક તણાવ ...............  $kg \,wt$ હોય.
    View Solution
  • 6
    એક ખેંચાયેલી દોરીમાં કણનું સ્થાનાંતર $X$  -  દિશામાં $y$ છે,$y$ નું સમીકરણ જે તરંગની ગતિ દર્શાવે.
    View Solution
  • 7
    માધ્યમમાં તરંગની ઝડપ $960 \,m/sec$ છે, માધ્યમના કોઇ એક બિંદુએ $1$ મિનિટમાં પસાર થતાં તરંગોની સંખ્યા $3600$ હોય,તો તરંગની તરંગલંબાઇ કેટલી ..... $meters$ થાય?
    View Solution
  • 8
    સિટી વગાડતી એક ટ્રેન સિધા પટ્ટા પર શ્રોતા તરફ ગતિ કરે છે અને ત્યારબાદ તેને પસાર કરે છે. આ બંને કિસ્સામાં વાસ્તવિક અને આભાસી આવૃતિના તફાવતનો ગુણોત્તર $3: 2$ છે. તો ટ્રેનની ઝડપ કેટલી છે.
    View Solution
  • 9
    $STP$ એ, વાયુ $(\gamma=1.5)$ માં અવાજની ઝડપ $600 \,m / s$ છે. $STP$ એે વાયુના અણુઓની $r.m.s.$ .......... $m / s$ છે.
    View Solution
  • 10
    $100 \,Hz$ આવૃત્તિ વાળું તરંગ દોરી પર દઢ છેડા તરફ જાય છે. જ્યારે આ તરંગ પરાવર્તન પામીને પાછું આવે ત્યારે દઢ છેડાથી $10\,cm$ અંતરે નિસ્પંદ બિંદુ બને છે. આપત (અને પરાવર્તિત) તરંગની ઝડપ ($m/s$ માં) કેટલી થાય?
    View Solution