Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
યંગના પ્રયોગમાં એક સ્લીટ દ્વારા એકરંગી પ્રકાશ એ સ્લીટ $S_1$ અને $S_2$ ને પ્રકાશિત કરવા માટે વપરાય છે. વ્યતિકરણ ભાત પડદા પર મેળવવામાં આવે છે. શલાકાની ભાત $ w$ છે. હવે જો $t $ જાડાઈ અને વક્રીભવનાંક $\mu$ ધરાવતી માઈકાની શીટને બે સ્લીટમાંથી એક સ્લીટની આગળ નજીક મુકવામાં આવે છે. હવે શલાકાની ભાત $w'$ છે. તો ......
યંગના ડબલ-સ્લિટના પ્રયોગમાં બંને સ્લિટ એકબીજાથી $ 2\, mm $ દૂર છે અને તે $\lambda_1 = 12000\,Å $ અને $\lambda_2 \,= 10000\, Å$ એમ બે તરંગલંબાઈવાળા ફોટોન્સથી દિવ્યમાન $(illuminated)$ કરવામાં આવે છે. સામાન્ય મધ્યસ્થ પ્રકાશિત શલાકાથી પડદા પર કયા લઘુતમ અંતર માટે એક વ્યતિકરણભાતની પ્રકાશિત શલાકા અને બીજાની પ્રકાશિત શલાકા એકબીજા પર સંપાત થશે ? બે સ્લિટ અને પડદા વચ્ચેનું અંતર $2m$ છે........$mm$
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ત્રણ સમાન પોલેરોઈડ $P _1, P _2$ અને $P _3$ ને એક પછી એક મૂકેલા છે. $P _2$ અને $P _3$ ના અક્ષ $P _1$ ને અનુલક્ષીને અનુક્રમે $60^{\circ}$ અને $90^{\circ}$ ના કોણ પર ગોઠવેલ છે. ઉદગમ $S$ ની તીવ્રતા $O$ છે. તો $256 \;\frac{ W }{ m ^2}$ બિંદુ એ પ્રકાશની તીવ્રતા $............\frac{W}{m^2}$ છે.
યંગના પ્રયોગમાં, જયારે $ 600 nm $ વાળો પ્રકાશ વાપરવામાં આવે છે,ત્યારે અમુક વિસ્તારમાં $12$ શલાકા મળે છે. જયારે $400 nm$ વાળો પ્રકાશ વાપરવામાં આવે છે,ત્યારે તેટલા જ વિસ્તારમાં કેટલી શલાકા મળે?
કોઈ એક તારમાંથી $600\, nm$ તરંગલંબાઈનો પ્રકાશ આવે છે તેમ ધારો. $2 \;m$ વ્યાસના ઓબ્જેક્ટિવ ધરાવતા ટેલિસ્કોપની વિભેદન સીમા $....... \times 10^{-7}\; rad$ છે.