Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
દરેક પ્લેટ $25\%$ આપાત પ્રકાશની તીવ્રતાનું પરાવર્તન કરે છે. જયારે $AB$ અને $A'B'$ ને યંગના પ્રયોગની બે સ્લિટ લેવામાં આવે તો મહતમ અને ન્થૂનતમ તીવ્રતાનો ગુણોતર $ \frac {I_{\max }}{I_{\min }} $ કેટલો થાય?
યંગના બે સ્લિટના પ્રયોગમાં સ્લિટને એક બીજાથી $0.320\,mm$ દૂર રાખવામાં આવે છે. આ સ્લિટ્સ પર $\lambda=500\, nm$ ની તરંગલંબાઇનો પ્રકાશ આપાત થાય છે. $ - {30^o} \le \theta \le {30^o}$ ની કોણીય અવધીમાં જોવા મળતી પ્રકાશિત શલાકાઓની કુલ સંખ્યા હશે કેટલી હશે?
$5000 \,Å$ ની તરંગલંબાઈ ધરાવતો પ્રકાશ ઉદ્દગમ એક સ્લીટ વિવર્તન રચે છે. વિવર્તન ભાતમાં પ્રથમ નયૂનત્તમ એ કેન્દ્રીય મહત્તમથી $5 \,mm$ ના અંતરે જોવા મળે છે. સ્લીટ અને પડદા વચ્ચેનું અંતર $2$ મિટર છે. તો સ્લીટની પહોળાઈ શોધો.
$6000\,\mathring A$ તરંગલંબાઈ ધરાવતો પ્રકાશ બે સ્લિટ પર આપાત કરવામાં આવે છે. સ્લિટો વચ્ચેનું અંતર $ 0.1 \,cm $ છે અને પડદાથી તે $1$ મીટર અંતરે મૂકાયેલી છે તો $10$ મી મહત્તમની કોણીય સ્થિતિ રેડીયનમાં શોધો.