Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
જ્યારે સ્લિટને $6000\, Å$ તરંગલંબાઈના એકરંગી પ્રકાશ વડે પ્રકાશિત કરવામાં આવે છે. ત્યારે આ $12 \times 10^{-5}\, cm$ ની પહોળાઈ ધરાવતી સ્લિટની ફ્રોનહોફર વિવર્તન ભાતમાં મધ્યસ્થ પ્રકાશિત અધિકતમની અડધી કોણીય પહોળાઈ........$^o$ માં શોધો.
બે સુસંબંધ ધ્વનિ ઉદગમાં $s_1$ અને $S_2$ એ $1\,m$ તરંગલંબાઈ ધરાવતા સમાન કળાના તરંગો ઉત્પન્ન કરે છે $S_{1}$ અને $S_{2}$ ને $1.5\,cm$ અંતરે રાખેલા છે. $S_{2}$ ની સામે $2\,m$ અંતરે રહેલા અવલોકનકાર $L$ ને લઘુતમ તીવ્ર્તાનો અવાજ સંભળાઈ છે જ્યારે અવલોકનકાર $S_1$ થી દૂર તરફ પરંતુ $S_2$ થી સમાન અંતરે રહીને ગતિ કરે ત્યારે તે જ્યારે $S_1$ થી $d$ અંતરે હોય ત્યારે મહતમ તીવ્ર્તા સંભળાઈ છે તો $d=......m$
દ્વિ પ્રિઝમ પ્રયોગમાં,આંખ માટેનો ભાગ સ્ત્રોતથી $120 \,cm$ અંતરે મુકવામાં આવે છે. બે આભાસી પ્રતિમાઓ વચ્ચેનું અંતર શોધતા $0.075\, cm$ મળે છે. દ્રશ્ય ક્ષેત્રમાં $ 20$ શલાકાઓ પાર કરવા માટે જો આંખના ભાગને $1.92\, cm $ ખસેડવામાં આવે તો પ્રકાશની તરંગલંબાઈ કેટલા .......$\mathop A\limits^o $ થાય?