બે સ્વરકાંટાને એકસાથે કંપન કરાવતા $2$ સ્પંદ પ્રતિ સેકન્ડે સંભળાય છે,એક સ્વરકાંટાની આવૃત્તિ $100$ છે.બીજા સ્વરકાંટાને મીણ લગાવતાં સ્પંદની સંખ્યા $1$ થાય છે,તો બીજા સ્વરકાંટાની આવૃત્તિ કેટલી થાય?
  • A$102$
  • B$98$
  • C$99$
  • D$101$
Medium
Download our app for free and get startedPlay store
a
(a) Suppose \( n_A\) = known frequency \(= 100 \,Hz, \,n_B\, = ?\)

\(x = 2 =\) Beat frequency, which is decreasing after loading (i.e.\(x\downarrow\))

Unknown tuning fork is loaded so \(n_B  \downarrow\)

Hence \(n_A -n_B \downarrow  = x\downarrow\) ... \((i)\) \(\rightarrow \)    Wrong

\(n_B\downarrow  -n_A = x\downarrow\) ... \((ii)\) \(\rightarrow \)  Correct

==> \(n_B = n_A + x = 100 + 2 = 102 Hz.\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $3 m$ અને $5 m$ કંપવિસ્તાર ધરાવતા બે તરંગોથી સ્પંદ ઉત્પન્ન કરવામાં આવે છે.મહત્તમ અને લઘુત્તમ તીવ્રતાનો ગુણોત્તર કેટલો થાય?
    View Solution
  • 2
    બે તરંગોના સમીકરણ $ {x_1} = a\sin (\omega \,t + {\phi _1}) $, $ {x_2} = a\sin \,(\omega \,t + {\phi _2}) $ છે. જો તરંગના સંપાતીકરણના કારણે પરિણામી તરંગનો કંપવિસ્તાર અને આવૃત્તિ બદલાતી ના હોય, તો બંને તરંગ વચ્ચે કળા તફાવત કેટલો થશે?
    View Solution
  • 3
    જ્યારે બે ધ્વનિ તરંગોનું સંપાતીકરણ કરવામાં આવે છે, ત્યારે સ્પંદ ઉત્પન્ન થાય જ્યારે તે ...
    View Solution
  • 4
    બંધ પાઇપનો પ્રથમ ઓવરટોન અને ખુલ્લી પાઇપનો ત્રીજો ઓવરટોન સ્વરકાંટા સાથે અનુનાદીત થતો હોય,તો તેની લંબાઇનો ગુણોત્તર કેટલો થાય?
    View Solution
  • 5
    સોનોમીટર વાયરની આવૃતિ $100\,Hz$ છે. વજન દ્વારા ઉત્પન થતા તણાવને પાણીમાં ડુબાડવામાં આવે તો આવૃત્તિ $80\,Hz$ છે અને ચોક્સસ પ્રવાહીમાં ડુબાડવામાં આવે તો $60\,Hz$ છે. પ્રવાહીનો વિશિષ્ટ ગુરુત્વાકર્ષણ $..............$
    View Solution
  • 6
    $85\;cm$ લાંબી એક છેડેથી બંધ નળીના વાયુ સ્તંભ માટે $1250\; Hz$ થી ઓછી કેટલી પ્રાકૃતિક આવૃતિ મળે? (ધ્વનિનો વેગ $=340 \;m/s$)
    View Solution
  • 7
    એક ચોક્કસ સમયે સ્થિત લંબગત તરંગ મહત્તમ ગતિઉર્જા ધરાવે છે. આ સમયે દોરીની સ્થિતિ શું હશે?
    View Solution
  • 8
    $L$ લંબાઈની બંધ ઓર્ગન-પાઈપ અને ખુલ્લી ઓર્ગન-પાઈપમાં અનુક્રમે $\rho_{1}$ અને $\rho_{2}$ ધનતા ધરાવતાં વાયુઓ રહેલા છે. બંને પાઈપોમાં વાયુની દબનીયતા સમાન છે. બંને પાઈપ સમાન આવૃત્તિ સાથે પોતાના પ્રથમ અધિસ્વર (overtone) માં કંપન કરે છે. ખુલ્લા પાઈપની લંબાઈ $\frac{ x }{3} L \sqrt{\frac{\rho_{1}}{\rho_{2}}}$ છે. જ્યાં $x$ ........... છે. (નજીકતમ પૂર્ણાંકમાં લખો)
    View Solution
  • 9
    સમાન તાપમાને રહેલા હાઇડ્રોજન વાયુમાં ધ્વનિની ઝડપ અને ઓક્સિજન વાયુમાં ધ્વનિની ઝડપનો ગુણોત્તર કેટલો થાય?
    View Solution
  • 10
    $L$ લંબાઇ અને $M$ દળ ધરાવતું એક દોરડું શિરોલંબ લટકાવીને તેના નીચેના છેડે તરંગ ઉત્પન્ન કરતા તે $ \;x $ અંતર કાપે ત્યારે તેનો વેગ કોના સપ્રમાણમાં હોય?
    View Solution