Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
યંગનાં બે સ્લિટ (ડબલ સ્લિટ પ્રયોગ) માં $2\, mm$ અંતરે આવેલી બે સ્લિટ થી એક મીટર અંતરે પડદો ગોઠવવામાં આવ્યો છે. જ્યારે $500\, nm$ તરંગલંબાઈ વાળા પ્રકાશનો ઉપયોગ કરવામાં આવે ત્યારે શલાકાઓ વચ્ચેનું અંતર ...........$mm$ હશે.
વ્યતિકરણ ભાતમાં માં $ (n + 4)^{th}$ ક્રમની વાદળી પ્રકાશીત શલાકા અને $n^{th}$ ક્રમની શતી પ્રકાશિત શલાકા એક બિંદુએ મળે છે. જો રાતા અને વાદળી પ્રકાશની તરંગલંબાઈ અનુક્રમે $7800 \,Å$ અને $5200\, Å$ હોય, તો $n$ નું મૂલ્ય . . . . . .
પ્રકાશીય ઉપકરણમાં વપરાતા પ્રકાશની તરંગલંબાઈ ${\lambda _1} = 4000 \mathring A$ અને ${\lambda _2} = 5000 \mathring A $ છે, તો તેમની વિભેદન શક્તિનો ગુણોત્તર (${\lambda _1}$ અને ${\lambda _2})$ ને અનુરૂપ) કેટલો મળે?
વ્યતિકરણના પ્રયોગમાં બે સુસમ્બ્ધ તરંગો $S_1$ અને $S_2$ ના તરંગો અનુક્રમે $y_1 = 10 sin\, (wt)$ અને $y_2 = 10\, sin\, ( t - t/6)$ છે. જ્યારે આ તરંગો એકબીજા પર સંપાત થઈ વ્યતિકરણ ભાત રચે છે. ત્યારે મહત્તમ તીવ્રતા .......(ધારો કે $K = 1$)