$C_6H_5 NC \rightarrow$ બેન્ઝિન આઈસોનાઈટ્રાઈલ
$C_6H_5 CNO \rightarrow$ ફિનાઈલ સાયનેટ,
$C_6H_5 NCO \rightarrow$ ફિનાઈલ આઈસોસાયનેટ
વિધાન $I : $શુદ્ધ, એનિલિન અને બીજા એરાઈલએમાઈન સામાન્ય રીતે રંગવિહીન હોય છે.
વિધાન $II :$ વાતાવરણીય રિડકશનના કારણે સંગ્રહ કરેલ એરાઈલએમાઇન રંગીન બને છે.
ઉપરના વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી વધુ બંધ બેસતો જવાબ પસંદ કરો.