$B{F_3},BC{l_3},BB{r_3}$ ની લૂઇસ એસિડ તરીકેની ક્ષમતા નીચે દર્શાવેલ ક્રમ પ્રમાણે ઘટતી જાય છે.
  • A$BC{l_3} > B{F_3} > BB{r_3}$
  • B$BB{r_3} > BC{l_3} > B{F_3}$
  • C$BB{r_3} > B{F_3} > BC{l_3}$
  • D$B{F_3} > BC{l_3} > BB{r_3}$
Medium
Download our app for free and get startedPlay store
b
\(B\) અને \(F\) વચ્ચેનું \(p - p\) કક્ષકોનું સંમિશ્રણ મહતમ છે. કારણ કે બન્નેનું કદ લગભગ સરખું છે. આથી ઇલેકટ્રોનની બોરોનમાં ઘટ \((BF_3)\) આંશિક રીતે તટસ્થ થાય છે અને લધુતમ એસિડિક ગુણ ધરાવે છે.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    નીચેનામાંથી કયુ તત્વ સ્થાયી દ્વિપરમાણ્વીય પરમાણુઓ બનાવતું નથી
    View Solution
  • 2
    $C{l_2}{O_7}$ નુ બંધારણ ......છે.
    View Solution
  • 3
    $FeS{O_4}$ નીચેનામાંથી કોની સાથે ભૂખરી રીંગ (વલય) બનાવે છે?
    View Solution
  • 4
    $XeO_4$ અણુના સંદર્ભમાં ખોટુ વિધાન ઓળખો.
    View Solution
  • 5
    નીચેનામાંથી કેમાં સૌથી વધુ દ્વિધ્રુવીય ચાકમાત્રા છે?
    View Solution
  • 6
    હાઇપોક્લોરાઇટ આયન સાથે એમોનિયા પર પ્રક્રિયા થઈને શેની રચના કરી શકે છે?
    View Solution
  • 7
    સફેદ ફોસ્ફરસ કોસ્ટીક સોડા સાથે પ્રક્રિયા કરે છે ત્યારે $PH_3$ અને $NaH_2PO_2$ નિપજો મળે છે. આ પ્રક્રિયા શાનું ઉદાહરણ છે?
    View Solution
  • 8
    પાયરેકલ ગ્લાસ ઉપર નીચેનામાંથી કયા સંયોજનની અસર થાય છે?
    View Solution
  • 9
    નીચેનામાંથી કયા ઓક્સિઍસિડ માં એક સાથે બંને  $P-H$ અને $P-P$ બંધ  હોય છે?
    View Solution
  • 10
    નીચેના ઓક્સિએનાયન માં  $S - S$ બંધ લંબાઈનો સાચો ક્રમ કયો છે ?

    $(I) \,S _{2} O _{4}^{2-}$

    $(I I)\, S _{2} O _{5}^{2-}$

    $(III) \,S _{2} O _{6}^{2-}$

    View Solution