Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
દ્રવ્યના પોઈસનનો ગુણોત્તર $0.5$ છે. સળીયો લંબાઈને અનુલક્ષીને $3 \times 10^{-3}$ જેટલો વિકૃતિ અનુભવે છે તો તેના કદમાં થતો વધારો ............... $\%$ હશે.
બે સમાન લંબાઈ અને સમાન દળ લટકાવેલ સ્ટીલના તારને છત સાથે જડિત કરેલા છે. જો તેમાં એકમ કદદીઠ સંગ્રહાતી ઉર્જાનો ગુણોત્તર $1: 4$ હોય તો તેમના વ્યાસનો ગુણોત્તર કેટલો થાય?
$1\,m$ લંબાઈ અને $1\,mm^2$ ક્ષેત્રફળ ધરાવતા બે બ્રાસ અને સ્ટીલના તારને શ્રેણીમાં જોડી તેના એક છેડાને દઢ આધાર સાથે જોડેલો છે.અને બીજા છેડાને ખેચવામાં આવે છે. તારની લંબાઈમાં $0.2\,mm$ વધારો કરવા માટે કેટલા પ્રતિબળની જરૂર પડે? [સ્ટીલ અને બ્રાસના યંગ મોડ્યુલસ અનુક્રમે $120\times 10^9\,N/m^2$ અને $60\times 10^9\,N/m^2$ છે]
એક સમાન લંબાઈ અને વ્યાસ ધરાવતા કોપર અને સ્ટીલના તારને એક છેડેથી જોડેલા છે અને તેના પર બળ લગાવતા તેની લંબાઈમાં કુલ $1\, cm$ નો વધારો થાય છે તો બંને તાર માટે નીચે પૈકી શું સાચું છે ?
એક રબર જેના આડછેડનું ક્ષેત્રફળ $25m{m^2}$ અને પ્રારંભિક લંબાઈ $10 \,cm.$ અને તેને $5 \,cm.$ ખેચવામાં આવે છે અને પછી $5\, gm$ ના દળને પ્રક્ષિપ્ત કરવા ઉપયોગમાં લેવામાં આવે છે. જો ${Y_{rubber}} = 5 \times {10^8}N/{m^2}$ હોય તો પ્રક્ષિપ્ત પદાર્થનો વેગ ......... $ms^{-1}$ થાય .