ભૌતિક અચળાંકોના નીચે દર્શાવેલા સમીકરણો માથી $($તેમના સામાન્ય ચિન્હોથી દર્શાવેલા$)$ કયું એકમાત્ર સમીકરણ કે જે અલગ અલગ માપન પદ્ધતિમાં સમાન મૂલ્ય આપે$?$
JEE MAIN 2014, Diffcult
Download our app for free and get started
The Dimensional formulae of
$e=\left[M^0 L^0 T^1 A^1\right]$
$\varepsilon_0=\left[M^{-1} L^3 T^4 A^2\right]$
$G=\left[M^{-1} L^{-3} T^{-2}\right]$
and $m_e=\left[M^1 L^0 T^0\right]$
Now, $\frac{e^2}{2 \pi \varepsilon_0 G m_e^2}=\frac{\left[M^0 L^0 T^1 A^1\right]^2}{2 \pi\left[M^{-1} L^{-3} T^4 A^2\right]\left[M^{-1} L^3 T^{-2}\right]\left[M^1 L^0 T^o\right]^2}$
$=\frac{\left[T^2 A^2\right]}{2 \pi\left[M^{-1-1+2} L^{-3+3} T^{4-2} A^2\right]}$
$=\frac{\left[T^2 A^2\right]}{2 \pi\left[M^0 L^0 T^2 A^2\right]}$
$=\frac{1}{2 \pi}$
$\frac{1}{2 \pi}$ is Dimensionless thus the combination
$\frac{e^2}{2 \pi \varepsilon_0 G m_e^2}$
would d have the same value in diffierent systems of units
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
આપેલ તારનો અવરોધ તેમાંથી પસાર થતાં પ્રવાહ અને તેના બે છેડા વચ્ચે લાગુ પાડેલ વિદ્યુત સ્થિતિમાનનાં તફાવત પરથી માપી શકાય છે. જો પ્રવાહ અને વૉલ્ટેજના માપનમાં દરેકની પ્રતિશત ત્રુટિ $3 \%$ હોય, તો અવરોધના માપનમાં કેટલી ત્રુટિ ($\%$) થાય?
વર્નિયર કેલીપર્સમાં, વર્નિયરના $10$ કાપા મુખ્ય સ્કેલના $9$ કાપા બરાબર થાય છે. જ્યારે વર્નિયર કેલીપર્સના બંને જડબા એકબીજાને સ્પર્શે છે ત્યારે વર્નિયર પરનો શુન્યમો કાપો મુખ્ય સ્કેલના શૂન્યમાં કાપાની ડાબી બાજુ ખસે છે અને વર્નિયર પરનો ચોથો કાપો મુખ્ય સ્કેલના અવલોકન સાથે બંધ બેસે છે. મુખ્ય સ્કેલના એક કાપો $1\,mm$ નો છે. ગોલીય પદાર્થનો વ્યાસ માપતી વખતે વસ્તુને બે જડબાની વચ્ચે પકડવામાં આવે છે. હવે એવું જોવા મળે છે કે બે વર્નિયરનો શૂન્ય કાપો મુખ્ય સ્કેલના $30$ માં અને $31$ માં કાપાની વચ્યે આવે છે અને વર્નિયરનો $6^{\text {th }}$ (છઠ્ઠો) કાપો મુખ્ય સ્કેલના અવલોકન સાથે બરાબર બંધબેસતો આવે છે. ગોળાકાર વસ્તુનો વ્યાસ ....... $cm$ થશે.