\(dr\, = \,\frac{1}{2}\,\,dD\,\Rightarrow \,\frac{{dr}}{r}\, = \,\frac{1}{2}\,\frac{{dD}}{{\frac{1}{2}D}}\,\)
\(\, \Rightarrow \,\frac{{dr}}{r}\, \times \,100\, = \,\frac{{dD}}{D}\, \times \,100\, = \,4\% \)
લીસ્ટ $I$ | લીસ્ટ $II$ |
$(A)$ યંગનો ગુણાંક $(Y)$ | $(I)$ $\left[ M L ^{-1} T ^{-1}\right]$ |
$(B)$ શ્યાનતા ગુણાંક $(\eta)$ | $(II)$ $\left[ M L ^2 T ^{-1}\right]$ |
$(C)$ પ્લાન્ક અચળાંક $(h)$ | $(III)$ $\left[ M L ^{-1} T ^{-2}\right]$ |
$(D)$ કાર્ય વિધેય $(\phi)$ | $(IV)$ $\left[ M L ^2 T ^{-2}\right]$ |
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો.
સૂચિ $I$ | સૂચિ $II$ |
$(A)$ ટોર્ક | $(I)$ $Nms^{-1}$ |
$(B)$ પ્રતિબળ | $(II)$ $J\,kg^{-1}$ |
$(C)$ ગુપ્ત ઉષ્મા | $(III)$ $Nm$ |
$(D)$ કાર્યત્વરા (પાવર) | $(IV)$ $Nm^{-2}$ |
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉતર પસંદ કરો