Question
ભીખાશેઠને એક સાધુએ શું કહ્યું હતું?

Answer

ભીખાશેઠને એક સાધુએ કહ્યું હતું : 'તું જો જમણા હાથે દાન આપે તો તારો ડાબો હાથ પણ ન જાણે એમ આપજે.'

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free