Question
બહુપદી : $ \sqrt{2}x^2 + 7x - 4\sqrt{2} $ માં $ x^2 $ નો સહગુણક $........$ છે.

Answer

$ \sqrt{2} $

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

બિંદુ $(0, -5)$ એ કિરણ $................$ પર આવેલ છે. $(OX, OY, OY')$
$ p(x) = ax, a \neq 0 $ બહુપદી ના શૂન્યો $........$ છે.
જો એક છેદિકા બે સમાંતર રેખાઓને છેદે, તો અનુકોણની પ્રત્યેક જોડ $...........$ હોય છે.
બિંદુ $ \big(\frac{-7}{2}, \frac{5}{2}\big) $ એ $........$ ચરણમાં હોય.
$x = -0.7$ નો આલેખ $x-$અક્ષને $........$ છે. $($સમાંત૨, લંબ, સંપાતી$)$
$ \triangle ABC $ માં $AB$ અને $AC$ ના મધ્યબિંદુ અનુક્રમે $p$ અને $Q$ છે. તો ચતુષ્કોણ $PBCQ$ એ $...........$ ચતુષ્કોણ છે. $($સમાંતરબાજુ , સમબાજુ , સમલંબ$)$
અવર્ગીકૃત માહિતીમાં સૌથી વધુ વખત પુનરાવર્તન પામતા અવલોકનને માહિતીનો $................$ કહે છે.
$ \triangle XYZ $ માં $XY = XZ$ અને $ \angle Y = 70^\circ $ હોય, તો $ \angle Z   = ………  (70^\circ, 80^\circ , 60^\circ )$
'Elements' માં અનુમાનિત સાધ્યની કુલ સંખ્યા $............$ છે. $(465, 460, 13)$
યુક્લિડે તેના પ્રસિદ્ધ ગ્રંથ Elements નું_________પ્રકરણોમાં વિભાજન હતું.