Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$M$ અને $5M$ દળ ધરાવતાં બે ગોળાકાર પદાર્થોની ત્રિજયા અનુક્રમે $R$ અને $2R$ વચ્ચેનું શરૂઆતમાં અંતર $12R$ હોય ત્યારે મુકત પતન કરાવવામાં આવે છે. જો તેઓ માત્ર ગુરુત્વાકર્ષણ બળથી એકબીજાને આકર્ષતા હોય, તો સંઘાત પહેલાં નાના પદાર્થે કેટલું અંતર કાપ્યું હશે?
પૃથ્વીની ત્રિજયા લગભગ $6400\; km$ અને મંગળની ત્રિજયા $3200\; km$ છે. પૃથ્વીનું દળ, મંગળના દળ કરતાં લગભગ $10$ ગણું છે. પૃથ્વીની સપાટી પર કોઇ પદાર્થનું વજન $200 \;N$ છે. મંગળની સપાટી પર તેનું વજન ($N$ માં) કેટલું હશે?
પૃથ્વીની સપાટીથી $h =\frac{ R }{2}( R =$ પૃથ્વીની ત્રિજ્યા) ઊંચાઈ પર ગુરુત્વપ્રવેગનું મૂલ્ય $g _{1}$ છે. ગુરુત્વપ્રવેગનું મૂલ્ય ફરીથી પૃથ્વીની સપાટીથી $d$ ઊંડાઈ પર $g _{1}$ થાય છે. તો $\left(\frac{ d }{ R }\right)$ નો ગુણોત્તર કેટલો થશે?