વિધાન $(A) :$ પ્રોપેન સાથે બ્રોમિન જળની પ્રક્રિયા $1-$બ્રોમોપ્રોપન $-2-$ઓલ આપે છે.
કારણ $(R):$ બ્રોમોનિયમ આયન પર પાણીનો હુમલો માર્કોવનિકોવ નિયમનું પાલન કરે છે અને પરિણામ $1-$બ્રોમોપ્રોપન $-2-$ઓલ આપે છે.
$A$ અને $R$ માટે નીચે આપેલ વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો.
સંભવિત ઉદીપક :
$(I)\, 2Na/liq.NH_3$ $(II)\, H_2 /Pd/CaCO_3$ (ક્વિનોલાઇન) $(III)\, 2H_2 / Pd /C$
ઉપરોક્ત નીપજને ધ્યાનમાં રાખીને સાચું વિધાન કયું છે ?