Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
બે તત્ત્વોના પરમાણુ $X$ અને $Y$ એકબીજાના આઇસોટોન છે. તેઓના દળક્રમાંક અનુક્રમે $70$ અને $72$ છે. જો $X$ નો પરમાણુક્રમાંક $34$ હોય, તો $Y$ નો પરમાણુકમાંક .......... થાય.
$x$ અને $y$ બે ગતિશીલ કણો છે. $x$ ના વેગમાનના માપનની અચોક્કસતા $y$ ના વેગમાનની અચોક્કસતા કરતાં અડધી છે. જો કણ સ્થાનની અનિશ્વિતતા $ 0.05 Å$ હોય, તો $y$ કણના માપનમાં રહેલી સ્થાનની અનિશ્વિતા = .......