MCQ
બિંદુ $(\alpha, \beta, \lambda)$ નું $Y$-અક્ષથી અતર  ..................... છે.
  • A
    $\beta$
  • B
    $|\beta|$
  • C
    $|\beta|+|\gamma|$
  • $\sqrt{\alpha^2+\gamma^2}$

Answer

Correct option: D.
$\sqrt{\alpha^2+\gamma^2}$
(D) $\sqrt{\alpha^2+\gamma^2}$
ધારો કે $p \in y$ અક્ષ છે.
$\therefore \quad P$ ના યામ $=(0, \beta, 0)$ થાય.
ધારો કે $A (\alpha, \beta, \gamma)$ છે.
$\therefore$ જરૂરી અંતર $=d( AP )$
$\begin{array}{l}=\sqrt{(\alpha-0)^2+(\beta-\beta)^2+(\gamma-0)^2} \\ =\sqrt{\alpha^2+0+\gamma^2} \\ =\sqrt{\alpha^2+\gamma^2}\end{array}$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

ધારો કે $y(x)$ એ વિકલ સમીકરણ $(x\ \log x)\frac{dy}{dx}+y={2}x\ \log x\ (x\geq{1})$ નો ઉકેલ છે તો $y(e)=\ ........$ થાય.
જો $A = \left[ {\begin{array}{*{20}{c}}a&b\\b&a\end{array}} \right]$ અને ${A^2} = \left[ {\begin{array}{*{20}{c}}\alpha &\beta \\\beta &\alpha \end{array}} \right]$, તો
સમતલો $2x + 3y + z = 1$ અને $x + 3y + 2z = 2$ ની છેદ રેખા $L$ એ અક્ષની ધન દિશા સાથે $\alpha $ માપનો ખૂણો બનાવે, તો $\cos \alpha =\ ..........$
ધારો કે $P(3,2,6)$ એ અવકાશમાંનું કોઈ બીંદુ છે અને $Q$ એ રેખા $\overrightarrow{r}=(\hat{i}-\hat{j}+2\hat{k})+\mu(-3\hat{i}+\hat{j}+5\hat{k})$ પરનું બીંદુ હોય તો $8\mu$ ની એવી કિંમત કે જેથી $\overrightarrow{PQ}$ એ સમતલ $x-4y+3z=1$ ને સમાંતર થાય :
At least number of times a fair coin must be tossed so that the probability of getting at least one head is at least $0.8$, is
${d \over {dx}}\left[ {\log \left( {x + {1 \over x}} \right)} \right] = $
વિધેય $f : (-1, 1) \to R$ એ $f\left( x \right) = \left\{ { - \left| x \right|, - \sqrt {1 - {x^2}} } \right\}$ દ્વારા વ્યાખ્યાયિત છે જો $K$ એ $f$ જે બિંદુઓએ વિકલનીય ન હોય તેવા બિંદુઓનો ગણ હોય તો ગણ  $K$ ના ઘટકો ની સંખ્યા મેળવો.
સુરેખ સમીકરણ સંહતિ $x+y+z=4 \mu, x+2 y+2 \lambda z=10 \mu, x+3 y+4 \lambda^2 z=\mu^2+15$ ધ્યાને લો, જ્યાં $\lambda$, $\mu \in R$. નીચેના વિધાનો પૈકી ક્યું એક સાચું નથી ?
$'a'$ ની . . . . કિમંત માટે વિધેય $f(x) = \sqrt 3 $ $\sin x - \cos x - 2ax + b$ એ $x$ ની દરેક વાસ્તવિક કિમત માટે ઘટતું વિધેય થાય .
$\smallint \left( {1 + x - \frac{1}{x}} \right){e^{x + \frac{1}{x}}}\;dx = $