બિંદુવત વિદ્યુતભારને લીધે ઉદભવતા વિદ્યુતક્ષેત્રમાં વિદ્યુત ડાઈપોલ મૂકેલ છે.
  • A
    ડાઈપોલ પરનું ચોખ્ખું વિદ્યુત બળ હંમેશા શૂન્ય જ હોય છે.
  • B
    ડાઈપોલ પરનું ચોખ્ખું વિદ્યુત બળ કદાચ શૂન્ય હોઈ શકે.
  • C
    વિદ્યુતક્ષેત્રને લીધે ડાઈપોલ પરનું ટોર્ક શૂન્ય જ હોવું જોઈએ.
  • D
    વિદ્યુતક્ષેત્રને લીધે ડાઈપોલ પરનું ટોર્ક કદાચ શૂન્ય હોઈ શકે.
Easy
Download our app for free and get startedPlay store
d
Generally the electric field due to the point charge is \(E = kq / r ^2\) and dipole moment is \(p = qr\)

Force on the dipole is \(\overrightarrow{ F }=(\overrightarrow{ p } \cdot \vec{\nabla}) \overrightarrow{ E } \equiv 0\) always in this case.

Torque on the dipole \(\vec{\tau}=\overrightarrow{ p } \times \overrightarrow{ E }\)

if the dipole moment and the electric field are parallel to each other, then the torque may be zero because \(pE \sin 0=0\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    સમાન વિરૂદ્ધ નિશાની ધરાવતી પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા ($\sigma$ $= 26.4 \times  10^{-12} \ C/m^2$) વાળી બે સમાંતર વિશાળ પાતળી ધાતુની તકતી છે. આ તકતી વચ્ચેનું વિદ્યુતક્ષેત્ર ........$N/C$ છે.
    View Solution
  • 2
    આપેલ ગોળીય પૃષ્ઠમાંથી પસાર થતું વિદ્યુતક્ષેત્રના ફલ્‍કસ ગણતરી કરવા માટે લીધેલ વિદ્યુતક્ષેત્ર કયાં વિદ્યુતભારોના કારણે ઉત્પન્ન થશે?
    View Solution
  • 3
    $10\,cm$ ત્રિજયા ધરાવતા સમાન રીતે વિદ્યુતભારીત અવાહક ગોળાથી $20\,cm$ અંતરે વિદ્યુતક્ષેત્ર $100\, V/m$ છે.તો કેન્દ્રથી $3 \,cm$ અંતરે વિદ્યુતક્ષેત્ર કેટલા .....$V/m$ થાય?
    View Solution
  • 4
    સમાન વિરૂદ્ધ નિશાની ધરાવતી પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા ($\sigma$ $= 26.4 \times  10^{-12} \ C/m^2$) વાળી બે સમાંતર વિશાળ પાતળી ધાતુની તકતી છે. આ તકતી વચ્ચેનું વિદ્યુતક્ષેત્ર ........$N/C$ છે.
    View Solution
  • 5
    ડાઈપોલ માટે પ્રત્યેક વિદ્યુતભારની કિંમત $10^{-10} \,st\, C$ અને તેમના વચ્ચેનું અંતર $1\,\mathop A\limits^o $ હોય તો તેની ડાઈપોલની ચાકમાત્રા ........ છે.
    View Solution
  • 6
    $h$ ઊંચાઈ અને $R$ બેજની ત્રિજ્યા ધરાવતા શંકુને $\vec E$ વિદ્યુતક્ષેત્રમાં એવી રીતે મૂકવામાં આવે છે કે જેથી વિદ્યુતક્ષેત્ર બેજને સમાંતર રહે.તો શંકુમાં દાખલ થતું વિદ્યુત ફ્લક્સ કેટલું હશે?
    View Solution
  • 7
    સમાન રીતે ભારીત અવાહક ધનગોળાના વીજક્ષેત્રના ફેરફારને વિવિધ બિંદુઓ આધારીત આલેખીય રીતે દર્શાવી શકાય છે.
    View Solution
  • 8
    અસમાન વિદ્યુતક્ષેત્રમાં વિદ્યુત ડાયપોલ મૂકેલી છે. તે શેનો અનુભવ કરી શકે છે ?
    View Solution
  • 9
    પદાર્થ ઋણ વિજભારિત ક્યારે થશે?
    View Solution
  • 10
    કાટકોણ ત્રિકોણ $OAB$ ના શિરોબિંદુ $A$ અને $B$ પર $Q _{1}$ અને $Q _{2}$ વિધુતભાર મૂકેલા છે. તો $O$ બિંદુ પર પરિણામની વિધુતક્ષેત્ર કર્ણને લંબ હોય તો $Q _{1} / Q _{2}$ એ કોના સપ્રમાણમાં હોય
    View Solution