Gujarat Boardગુજરાતી માધ્યમધોરણ 4કૂહુ (ગુજરાતી)સિંહ ઘૂઘવે, બકરો ભાગે !2 Marks
Question
બકરો શા માટે જતો રહ્યો ?
✓
Answer
સિંહણે બકરાને કહ્યું, ‘બેટા ! તું બધી બાબતમાં હોંશિયાર છે, પણ તારી અને અમારી જાત જુદી છે. હવે તું ડાહ્યો થઈને બકરાના ટોળામાં જા.’ આ વાત બકરો સમજી ગયો અને જતો રહ્યો.
Need a full question paper?
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.