Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$SI$ એકમ પદ્ધતિમાં એક પદાર્થની ઘનતા $128 \ kg m^{-3}$ છે. કોઇ ચોક્કસ એકમ પદ્ધતિ કે જેમાં લંબાઇનો એકમ $25 \ cm$ અને દળનો એકમ $50 g$ હોય, તો પદાર્થની ઘનતાનું મૂલ્ય કેટલું હશે?
ભૌતિક રાશિ $P$ ને $P=\frac{a^2 b^3}{c \sqrt{d}}$ મુજબ દર્શાવવામાં આવે છે.$a, b, c$ અને $d$ ના માપનની પ્રતિશત ત્રુટિ અનુક્રમે $1 \%, 2 \%, 3 \%$ અને $4 \%$ છે. તો $P$ ના માપનની પ્રતિશત ત્રુટિ $.....\%$ હશે.
પૃથ્વીથી $D$ અંતર દૂર અહ હોવાનું અનુમાન છે. જો તેની સપાટીના સંપૂર્ણ છેડાઓ પૃથ્વી પર સ્થિત એક વેધશાળા પર એક $\theta$ ખૂણે આવેલ છે, તો ગ્રહનો વ્યાસ આશરે કેટલો હશે?