\(r\,\, = \,\,(0.250\,\, \pm \,\,0.001\,)\,\,cm\,\,\) \(\therefore R\) ના માપનમાં આંશિક ત્રુટિ \( = \,\,\,\,\frac{{\Delta r}}{r}\, = \,\frac{{0.001}}{{0.250}}\, = \,0.004\)
\(m\,\, = \,\,(6.25\,\, \pm \,\,0.01)\,\,g\,\,\,\,\) \(\therefore M\) ના માપનમાં આંશિક ત્રુટિ \( = \,\,\,\,\frac{{\Delta m}}{m} = \frac{{0.01}}{{6.25}}\, = \,0.0016\)
ઘનતા = દળ /કદ \( = \,\,\frac{m}{{\pi {r^2}{l}}}\,\) પરથી દ્રાવ્યની ઘનતામાં આંશિક ત્રુટિ \( = \,\,\frac{{\Delta \rho }}{\rho }\, = \,\frac{{\Delta m}}{m}\, + \,\frac{{2\Delta r}}{r} = \frac{{\Delta {l}}}{{l}}\)
પ્રતિશત ત્રુટિ \(\, = \,\frac{{\Delta \rho }}{\rho } \times \,100\,\% \) \( = \left( {\frac{{\Delta m}}{m} \times \,100} \right)\% + \) \(2\left( {\frac{{\Delta r}}{r} \times 100} \right)\% + \left( {\frac{{\Delta {l}}}{{l}} \times \,100} \right)\% \)
\( = \,(0.0025\, \times \,100)\,\% \,\, + \,\,2(0.004\, \times \,100)\% \,\, + \,\,(0.0016\, \times 100)\,\% \)
\(\, = \,0.25\% \, + \,0.8\% + \,0.16\,\% = \,1.21\% \)
કારણ $R:$ લઘુત્તમ માપશક્તિ = પિચ/ વર્તુળાકાર સ્કેલ પરના કુલ કાપા
ઉપરોક્ત વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પો પૈકી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો.
$(A)$ એક પૂર્ણ પરિભ્રમણ માટે સ્ક્રુ મુખ્ય સ્કેલ ઉપર $0.5\,mm$ ખસે છે.
$(B)$ વર્તુળાકાર સ્કેલ પર કુલ $50$ કાપા છે.
$(C)$ મુખ્ય સ્કેલ પરનું અવલોકન $2.5\,mm$ છે.
$(D)$ વર્તુળાકાર સ્કેલ પરનો $45$ મો કાપો પીચ-રેખા પર આવે છે.
$(E)$ સાધનને $0.03\,mm$ જેટલી ઋણ ત્રુટી છે.
તો તારનો વ્યાસ $............\;mm$ થશે.