Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક ફુગ્ગો $2 \,g$ હવા ધરાવે છે. તેમાં એક નાનું છિદ્ર પડ્યું છે. હવા $4 \,m / s$ નાં વેગ સાથે બહાર આવે છે. જો ફુગ્ગો $2.5 \,s$ માં સંપૂર્ણપણે સંકોચાઈ જાય છે. તો ફુગ્ગા પર લાગતું સરેરાશ બળ ........... $N$ છે.
$m$ દળનો દઢ દડો કોઇ દઢ દીવાલ સાથે નીચે દર્શાવેલ આકૃતિ અનુસાર $60^o$ ના ખૂણે અથડાઇને ઝડપ ગુમાવ્યા વગર પરાવર્તન પામે છે. દીવાલ વડે દડા પર કેટલો આઘાત લાગશે?
એક રોકેટમાં, $2 \,kg/s$ ની દરે ઈધણ (ફયૂલ) બળે છે. આ ઈંધણ રોકેટથી $80 \,km / s$ ના વેગ સાથે બહાર મુક્ત થાય છે. તો રોકેટ પર લગાડેલું બળ ............. $N$ છે.
એક $6000 \,kg$ નું રોકેટ ફાયરિંગ માટે સુયોજિત કરેલ છે. જો વાયુની નિકાસની ઝડપ $1000 \,m / s$ છે, તો રોકેટના વજનને ઘટાડવા માટે જરુરી પ્રવાહ પૂરો પાડવા માટે દરેક સેકેંડમાં ............. $kg$ વાયુ મુક્ત કરવો જોઈએે?
આકૃતિમાં દર્શાવ્યા અનુસાર ઘર્ષણરહિત સપાટી પર $4\; kg,2\; kg $ અને $1\; kg$ દળના અનુક્રમે ત્રણ બ્લોક્ $A,B$ અને $C$ એકબીજાના સંપર્કમાં મૂકેલા છે. જો $4\; kg$ ના બ્લોક્ પર $14\; N$ નું બળ લગાડવામાં આવે, તો $A$ અને $B$ વચ્ચેનું સંપર્કબળ ($N$ માં) કેટલું હશે?