$A$. અવકાશયાન ઉપયોગ થાય છે.
$B$. વિધુત પ્રવાહ ઉત્પન્ન કરવા માટે $40 \%$ ક્ષમતા ધરાવે છે.
$C$. અલ્યુમિનીયમ નો ઉદ્દીપક તરીકે ઉપયોગ થાય છે .
$D$. પર્યાવરણીય- અનુકૂલ છે.
$E$. વાસ્તવમાં તે ફક્ત ગેલ્વેનીક કોષ નો જ એક પ્રકાર છે.
નીચે આપેલા વિકલ્પો માંથી સાચો જવાબ પસંદ કરો :
$Zn^{+2}_{(aq)} + 2e \rightleftharpoons Zn(s), -0.76\,\, volt$ ;
$Ce^{+3}_{(aq)} + 3e \rightleftharpoons Cr(s), -0.74 \,\,volt.$
$2H^{+2}_{(aq)} + 2e \rightleftharpoons H_2(g), + 0.0\,volt$ ;
$Fe^{+3}_{(aq)} + e \rightleftharpoons Fe^{+2}_{(aq)}, + 0.77 \,\,volt$
નીચેનામાંથી કયો પ્રબળ રીડ્યુસીંગ એજન્ટ છે ?
$(i)\, Cu^{2+} + 2e^- \rightarrow Cu\,,$ $ E^o = 0.337\, V$
$(ii)\, Cu^{2+} + e^- \rightarrow Cu^+\,,$ $ E^o = 0.153\, V$
તો પ્રક્રિયા $Cu^+ + e^- \rightarrow Cu$ માટે $E^o$........... $V$ થશે.
($Cu$ નું આણ્વિય દળ $63\,u$)