Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
સારી રીતે અવાહક કરેલા પાત્રમાં એક વાયુનું $2.5\,atm$ જેટલા અચળ બાહ્ય દબાણની અસર હેઠળ $2.5\,L$ માથી $4.5\,L$ કદમાં વિસ્તરણ કરવામાં આવે તો વાયુની આંતરિક ઊર્જા $\Delta U$ માં થતો ફેરફાર ................. જૂલ એકમમાં જણાવો.
$27^{\circ} \mathrm{C}$ પર અચળ કદે ધન બેન્ઝોઈક એસિડ ની દહનઉષ્મા $-321.30 \mathrm{~kJ}$ છે. અચળ દબાણ પર દહનઉષ્મા $(-321.30-x \mathrm{R}) \mathrm{kJ}$ છે. $x$ નું મૂલ્ય ......... છે.
$A(NH)_3 , B(CO_2), C(HI)$ અને $D(SO_2)$ ની પ્રમાણિત સર્જન એન્થાલ્પી અનુક્રમે $-46.19, -393.4, +24.94$ અને $-296.9 \,KJ/mol$ છે તો તેમની સ્થાયીતા નો ચઢતો ક્રમ .....