Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
બંને છેડેથી જડીત દોરીમાં સમીકરણ $y=2 A \sin k x \cos\,\omega t$ છે. પ્રસ્પંદ અને નિસ્પંદ બિંદુ મધ્યમાં રહેલા કણનો કંપવિસ્તાર અને આવૃતિ અનુક્રમે કેટલી હશે.
$9 \times 10^{-3} \,kg\, cm ^{-3}$ ઘનતા ધરાવતા તારને બે $1\, m$ દૂર રહેલા ક્લેમ્પ સાથે જડેલ છે. તારમાં પરિણામી વિકૃતિ $4.9 \times 10^{-4}$ હોય તો તારમાં લંબગત કંપનની નાનામાં નાની આવૃતિ કેટલા $HZ$ હશે? (જવાબ નજીકતમ પૂર્ણાંકમાં આપો)
સીધા પાટા પર $20$ $ms^{-1}$ ઝડપથી એક ટ્રેન ગતિ કરે છે.તે $1000$ $Hz$ આવૃત્તિ ધરાવતી વ્હિસલ (સિસોટી) વગાડે છે.પાટા પાસે ઊભેલા એક વ્યકિતને ટ્રેન પસાર થાય ત્યારે સંભળાતી આવૃત્તિમાં થતો પ્રત્યાશીત ફેરફાર _________ $\%$ .( ધ્વનિનો વેગ = $320$ $ms^{-1}$ ) ની નજીક થશે.
દોલનના સ્ત્રોતથી $10\; m$ અને $15\; m$ અંતરે બે બિંદુઓ આવેલા છે. દોલનનો આવર્તકાળ $0.05$ સેકન્ડ અને તરંગનો વેગ $300 \;m/s $ છે. દોલનોના બે બિંદુઓ વચ્ચેનો કળા તફાવત કેટલો હશે?