કોઇ ખુલ્લી આર્ગન પાઇપના બીજા ઓવરટોનની આવૃત્તિ, $L\,\,m$ લાંબા બંધ પાઇપના પ્રથમ ઓવરટોન જેટલી છે. ખુલ્લી પાઇપની લંબાઇ કેટલી હશે?
  • A$\frac{L}{2}\;m$
  • B$4L\;m$
  • C$L\;m$
  • D$2L\;m$
NEET 2016, Medium
Download our app for free and get startedPlay store
d
Second overtone of an open organ pipe

\(\text { (Third harmonic) }=3 \times v_{0}^{\prime}=3 \times \frac{v}{2 L^{\prime}}\)

First overtone of a closed organ pipe

\(\text { (Third harmonic) }=3 \times v_{0}=3 \times \frac{v}{4 L}\)

According to question,

\(3 v_{0}^{\prime}=3 v_{0} \Rightarrow 3 \times \frac{v}{2 L^{\prime}}=3 \times \frac{v}{4 L}\)

\(\therefore \quad L^{\prime}=2 L\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    બે ટ્રેન એકબીજા તરફ સમાન ઝડપથી ગતિ કરે છે. ધ્વનિની ઝડપ $340 m / s$ છે. જો એક ટ્રેનના હોર્નની આવૃતિ બીજી ટ્રેનના ડ્રાઇવરને $9/8$ ગણી સંભળાતી હોય, તો દરેક ટ્રેનની ઝડપ ($m/s$ માં) કેટલી હશે?
    View Solution
  • 2
    કોઈ અનુનાદીય નળી જુની અને તેને ખવાઈને દાંતા પડી ગયેલ છેડો છે. હજુ પણ તે પ્રયોગશાળામાં હવામાં ધ્વનિનો વેગ માપવા વપરાય છે. જ્યારે પાણી ભરેલી નળીને તેના ખુલ્લા છેડાની નજીક દોરેલી નિશાનીથી નીચે $11\, cm$ આગળ દોરેલ નિશાની (માર્ક) આગળ રાખતા $512\,Hz$ ધરાવતો ધ્વનિ ચિપીયો પ્રથમ અનુનાદ ઉત્પન્ન કરે છે. જ્યારે પ્રયોગ બીજા $256\, Hz$ આવૃતિનાં ધ્વનિ ચિપીયાથી પુનરાવર્તિત કરવામાં આવે છે ત્યારે પ્રથમ અનુવાદ પાણી જ્યારે આપેલ સંદર્ભ નિશાનીથી નીચે $27\, cm $ આગળ હોય ત્યારે મળે છે. પ્રયોગમાં મળતો હવામાં ધ્વનિનો વેગ  .... $ms^{-1}$ ની નજીકનો હશે.
    View Solution
  • 3
    $340 Hz$ આવૃત્તિવાળા સ્વરકાંટાને કંપન કરીને $120cm$ લંબાઇની નળી પર રાખેલ છે,નળીમાં કેટલી .... $cm$ લઘુત્તમ ઊંચાઇ સુધી પાણી ભરવાથી તે અનુનાદિત થાય? (હવામાં ધ્વનિનો વેગ $= 340 m/sec$)
    View Solution
  • 4
    નીચેનામાંથી કયું વિધાન સાચું છે.
    View Solution
  • 5
    $L$ લંબાઈની બંધ ઓર્ગન-પાઈપ અને ખુલ્લી ઓર્ગન-પાઈપમાં અનુક્રમે $\rho_{1}$ અને $\rho_{2}$ ધનતા ધરાવતાં વાયુઓ રહેલા છે. બંને પાઈપોમાં વાયુની દબનીયતા સમાન છે. બંને પાઈપ સમાન આવૃત્તિ સાથે પોતાના પ્રથમ અધિસ્વર (overtone) માં કંપન કરે છે. ખુલ્લા પાઈપની લંબાઈ $\frac{ x }{3} L \sqrt{\frac{\rho_{1}}{\rho_{2}}}$ છે. જ્યાં $x$ ........... છે. (નજીકતમ પૂર્ણાંકમાં લખો)
    View Solution
  • 6
    $x-$ દિશામાં પ્રસરતાં લંબગત તરંગનું સમીકરણ $y (x,t)= 8.0 sin$ $\left( {0.5\pi x - 4\pi t - \frac{\pi }{4}} \right)$ મુજબ આપવામાં આવે છે, જયાં $x$ મીટરમાં અને $ t $ સેકન્ડમાં છે. આ તરંગની ઝડપ ($m/s$ માં) કેટલી થાય?
    View Solution
  • 7
    ક્ષિતિજને સમાંતર $8 \,m$ ત્રિજ્યાના વર્તુળાકાર માગંમાં એક દોલિત સ્વરકાંટો ધીમેથી સમાાન રીતે ગતિ કરે છે. સ્વરકાંટાથી શ્રોતાનું એ જ સમતલમાં ટૂંકામાં ટુંકુ અંતર $9 \,m$ છે. જ્યારે આભાસી આવૃતિ મહત્તમ બને ત્યારે શ્રોતા અને સ્વરકાંટા વચ્ચેનુ અંતર ........ $m$ હશે.
    View Solution
  • 8
    એક ગિટારમાં સમાન દ્રવ્યના બનેલા બે તારો $A$ અને $B$ જરાક અસમ સ્વરિત છે અને તે $6\, Hz$ આવૃતિનો સ્પંદ ઉત્પન્ન કરે છે જ્યારે $B$ માં તણાવને જરાક ઘટાડવામાં આવે છે, આ સ્પંદની આવૃતિ વધીને $7 \,Hz$ થાય છે જો $A$ ની આવૃતિ $530\, Hz$ હોય તો $B$ ની મૂળ આવૃતિ $.........Hz$ હશે 
    View Solution
  • 9
    $9500 Hz$ અને તેથી વધુ આવૃત્તિનાં ધ્યનિતરંગો ઉત્પન્ન કરતી એક સિસોટી $v\;ms ^{-1}$ નાં વેગથી એક સ્થિર વ્યક્તિ તરફ ગતિ કરી રહી છે. હવામાં ધ્વનિનો વેગ $300\; ms ^{-1}$ છે. જો વ્યક્તિ મહત્તમ $10,000\; Hz$ આવૃત્તિ સાંભળી શકાતી હોય, તો તે વ્યક્તિ વેગની કઈ મહત્તમ કિંમત ($ms^{-1}$ માં) સુધી સિસોટીની ધ્વનિ સાંભળી શકશે?
    View Solution
  • 10
    જો દોરીની મુળભુત આવૃતિ $220 \,cps$ હોય તો પાંચમાં હાર્મોનિકની આવૃતિ ........... $cps$ હશે.
    View Solution