Question
બોધરાજે કાબરનાં બચ્ચાં કઈ રીતે બચાવ્યાં ?

Answer

બાજુમાં પડેલી એક તૂટેલી ખુરશી ઊંચકીને ટેબલ પર મૂકી. ખુરશી પર ચડીને માળો હાથમાં લઈને હળવેકથી નીચે ઊતરી ગયો. આ માળો ગેરેજના મોભ પર ગોઠવી દીધો કે જ્યાં સમડી આવી શકે તેમ નહોતી. આ રીતે બોધરાજે કાબરનાં બચ્ચાં બચાવ્યાં.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free